ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.
#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC
ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા,ભુકંપ, પુર,ચૂંટણી,મેળા, હોનારતમાં ખડેપગે રહે તો પણ એસ.ટી કર્મીઓ ની હાલત ખરાબ
રાજય સરકારના કર્મચારી છતાં અન્ય ખાતાના કર્મચારી કરતાં ઓછો ગ્રેડપે ની ચુકવણી #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
મે.
પ્રતિ.
મહોદય
શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ
વડાપ્રધાન ભારત ગુજરાત એસ ટી માં સાતમા પગારપંચ માં ડ્રાઈવર અને કંડકટર નું મોટુંશોષણ થઇ રહ્યું છે જે ગુજરાતની પ્રજા માટે એસ ટી આન બાન અને શાન હતી .આપનું એક સ્વપ્ન હતું .તો આપ સાહેબ ન્યાય આપવા મેહરબાની કરશો