📍 ગામ: નીંગાળા, તાલુકો: રાજુલા
🌿 પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ મીટિંગનું સફળ આયોજન!
📌 ચર્ચાના મુખ્ય મુદ્દા:
🔹 જમીનને જીવંત રાખતી ખેતી પદ્ધતિઓ
🔹 ગ્રામદાયી દેશી ગાય આધારિત ખેતી
🔹 હાનિકારક રાસાયણિકોને છોડવાનો માર્ગ
@CollectorAmr@ddoamreli@Infoamreligog
ગામ: જીરા, તાલુકો: ધારી
🤝 આજે યોજાઈ નોન મિશન ક્લસ્ટર બેઠક – પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન
🔸 ઘનજીવામૃત અને જીવામૃતની અસર
🔸 પાક વ્યવસ્થાપન અને માવજત
🔸 માર્કેટિંગ અને સ્થાનિક વેચાણના વિકલ્પો
🔸 ખેડૂતોથી ખેડૂત સુધી જ્ઞાન વહેંચાણ
@Infoamreligog@ddoamreli@CollectorAmr
🐄🌿 પ્રાકૃતિક ખેતી તરફ પથ 🌿🐄
ગામ: કાચરડી, તાલુકો: લાઠી
📅 આજના રોજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે વિશેષ તાલીમ યોજાઈ.
🌱 મુખ્ય મુદ્દાઓ:
🔹 જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત
🔹 જમીનનું સ્વાસ્થ્ય અને પોષણ
🔹 ખર્ચ વગર ની ખેતી
@Infoamreligog@ddoamreli
જાફરાબાદ અને રાજુલા CRP અને કૃષિ સખી માટેનો પ્રેરણા પ્રવાસ
મુરલીધર ફ્રુટ ફાર્મ – દાનાભાઈ લાડુમોર ના મોડેલ ફાર્મ પર સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
આ પ્રવાસ દ્વારા કૃષિ મિશનની દિશામાં એક વધુ સફળ પગથિયું ભરવામાં આવ્યું છે.
@Infoamreligog@ddoamreli@CollectorAmr
કાગવદર ગામમાં ખેડૂત મિટિંગ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજના અંતર્ગત આજે કાગવદર ખાતે મિટિંગ યોજાઈ. ખેડૂતોને યોજનાની માહિતી સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવાના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🌱
#પ્રાકૃતિકકૃષિ#ગુજરાતકૃષિ#gpkvb@ddoamreli@CollectorAmr
બગસરા તાલુકાના હામાપુર ગામે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો માટે તાલીમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહન માટે આ આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે. #NaturalFarming#Amreli@ddoamreli@Infoamreligog@CollectorAmr
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત આજ રોજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક માન. કલેકટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ અધિક કલેક્ટર સાહેબ તેમજ ખેતીવાડી વિભાગ ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
@CollectorAmr@ddoamreli@Infoamreligog
પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓને લગતી તાલીમ
---
કુંકાવાવ-વડીયાના દેવુગામ, સારિંગપુર ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ આપવામાં આવી
@CMOGuj@InfoGujarat@CollectorAmr@ddoamreli