આજરોજ માનનિય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની સુચના અનુસાર શેપા ગામે આંગણવાડી, શાળા, પંચાયત કચેરીની આજુબાજુ તેમજ ગામની વિવિધ જાહેર જગ્યાઓ પર જંતુનાશક/નિંદામણનાશક દવાનો છંટકાવ કરી સફાઈની કામગીરી કરવામાં આવી.
@DdoJunagadh@collectorjunag@TDOMangrol_jnd@BlockMangrol@InfoGujarat