બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચાયત મંત્રી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.@TDO_MANGROL_JND@DdoJunagadh
જો જીવનમાં અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા માંગતા હોવ, તો જોઈતા બદલાવની શરૂઆત "યા હોમ" કરીને અપનાવી લો...
નિષ્ફળતાના ભય વિના પ્રયત્નો કરતા રહો !!
#MotivationalMonday#MahitiMorning
હવામાન વિભાગની આગાહી અન્વયે આજરોજ જૂનાગઢ જિલ્લામાં ભારે થી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલ હોય આથી જૂનાગઢના બધા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ પ્રકારનો અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ કંટ્રોલ રૂમ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.