રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
હું તાલુકો મહુધા, ઉંદરા સેજાનો ગ્રામસેવક છું. ખેડૂતોના કામ માટે ગામડે-ગામડે જવાનું રહે છે, પરંતુ ઘણી જગ્યાએ બેસીને કામ કરી શકાય તેવી યોગ્ય ઓફિસની સુવિધા નથી. આ વાસ્તવિક સમસ્યા તરફ ધ્યાન આપવા વિનંતી.
#GramsevakNyayLadat@SandeshNews@divyabhaskar
ખેતરની વાસ્તવિક સ્થિતિ જાણવા સ્થળ પર પહોંચવું પડે છે. ગ્રામસેવકની field dutyને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@divyabhaskar@Zee24Kalak
રાધનપુર તાલુકાના ગ્રામસેવક તરીકે ખેડૂતોના ઘરે, ખેતરે અને ગામમાં જઈને કામગીરી કરું છું. આ field-based કામગીરી માટે યોગ્ય support જરૂરી છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ખેડૂતોના ખેતરે જઈને સ્થળ તપાસ કરવી પડે છે. વરસાદ હોય કે ગરમી, ખેડૂતોને સેવા આપવા માટે fieldમાં કામગીરી ચાલુ રહે છે. આ જવાબદારીને ધ્યાનમાં લેવી જરૂરી છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (મોરબી) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
હું *સિદ્ધપુર* તાલુકાનો ગ્રામસેવક છું. અરજી, દસ્તાવેજ ચકાસણી, ઓનલાઈન પ્રક્રિયા અને સ્થળ તપાસ જેવી અનેક કામગીરી સાથે ખેડૂતોને સેવા આપવ��� પડે છે.
#GramsevakNyayLadat @GujaratFirst @VTVGujarati
🌾 ખેડૂતનો અવાજ
દશેલા ગામના ખેડૂત શ્રી પટેલ નરેશભાઈ રામજીભાઈ ગ્રામસેવકોની કામગીરી અંગે પોતાનો અનુભવ જણાવી રહ્યા છે અને તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન કરવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન કરવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
ઝેકડા સેજામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવું છું. અનેક મોબાઇલ એપ્લિકેશનમાં સરકારી કામગીરીની માહિતી અપડેટ કરવી પડે છે. જરૂરી technical facility મળવી જોઈએ.
#GramsevakNyayLadat@GujaratFirst@SandeshNews
સિધ્ધપુર તાલુકામાં ખેડૂતોની યોજનાઓ માટે સતત Field Visit કરવી પડે છે. સ્થળ તપાસ અને ખેડૂતો સાથે સીધો સંપર્ક અમારી કામગીરીનો મહત્વનો ભાગ છે. આ field dutyને અનુરૂપ સુવિધા જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
i-Khedut સહિતની ઓનલાઈન કામગીરી માટે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ જરૂરી છે. *સમોડા* સેજામાં કામગીરી દરમિયાન આ મૂળભૂત સુવિધાની જરૂરિયાત અનુભવાય છે.
#GramsevakNyayLadat@divyabhaskar@VTVGujarati
🌱 ખેડૂતની વાત, ગ્રામસેવકના હક માટે
ગામ જુવાલ રૂપવટી તા.બાવળા જી.અમદાવાદ ના ખેડૂત શ્રી પટેલ પાર્થકુમાર હરીશભાઈ ગ્રામસેવકો સાથેના પોતાના અનુભવ સાથે તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (શંખેશ્વર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak