ગુજરાત ર���જ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીની આગેવાની હેઠળ ચિંતન શિબિર યોજાઈ. સરકારશ્રી સાથે થયેલી ચર્ચા અને ગ્રામસેવક કેડરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
આંદોલનમાં સહકાર આપનાર તમામ ગ્રામસેવક ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર. 🙏
ગ્રામસેવક કેડરના હિત માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ. ✊
#GramsevakNyayLadat #Gramsevak
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આવેલ ‘તાપી હોલ’માં આજે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત રહ્યો હતો.
બેઠક દરમિયાન ગ્રામ સેવક મંડળ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પડતર પ્રશ્નો, માંગણીઓ અને અગત્���ના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તેમજ અત્યંત સકારાત્મક વાતાવરણમાં ચર્ચા-વિચારણા કરી.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા ��ાથે…
ખેડૂતોના ખેતરે જઈને સ્થળ તપાસ કરવી પડે છે. વરસાદ હોય કે ગરમી, ખેડૂતોને સેવા આપવા માટે fieldમા�� કામગીરી ચાલુ રહે છે. આ જવાબદારીને ધ્યાનમાં લેવી જરૂરી છે.
#GramsevakNyayLadat @Zee24Kalak @sandeshnews
ग्रामसेवक महमंडल के आंदोलनात्मक आह्वान के अनुसार कल से कंप्यूटर एवं मोबाइल आधारित ऑनलाइन काम नहीं किया जाएगा। यह कार्यक्रम ग्रामसेवकों की लंबित मांगों को सामने रखने के लिए है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani @દિવ્યભાસ્કર
हमारी मांग स्पष्ट है—
👉 ₹4200 Grade Pay
👉 जिम्मेदारियों के अनुरूप वेतनमान
👉 लंबित मांग पर शीघ्र निर्णय
यह सम्मान और अधिकार की मांग है।
#4200GradePay#GramsevakNyayLadat#Gujarat
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी। कंप्यूटर और मोबाइल एप्लीकेशन पर की जाने वाली सरकारी ऑनलाइन प्रक्रिया भी इस कार्यक्रम के अंतर्गत बंद रहेगी।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews