રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં કૃષિ મેળા,કૃષિ સેમિનાર અને કૃષિ પ્રદર્શનનું આયોજન હાથ ધરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો...
માન મંત્રીશ્રી , @bachubhaikhabad સાહેબ શ્રી પંચાયત અને કૃષિ, ગૂજરાત રાજ્ય. આપે પંચાયત વિભાગ માં ખુબ જ ટુંક સમય માં ઓનલાઇન પદ્ધતિ દ્વારા 1179 પારદર્શક બદલી કરી આપવામાં આવી એ બદલ અમો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ,ગાંધીનગર આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ..💐💐
પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ બોડેલી તાલુકાના પીઠા ગામે માન. સંયુક્ત બાગાયત નિયામકશ્રી, ગાંધીનગર,નાયબ બાગાયત નિયામકશ્રી તેમજ આત્મા અને ખેતીવાડી શાખા ના વિસ્તરણ તંત્ર દ્વારા "પ્રાકૃતિક કૃષિ તાલીમ" નું આયોજન કરવામાં આવેલ હતુ.@DDOCUdepur@infocugog@collectorcu@gujhorticulture