આજરોજ તારીખ:-૦૬/૦૬/૨૦૨૩ના રોજ કોન્ફરન્સ હોલ,જિલ્લા સેવા સદન,છોટાઉદેપુર ખાતે કલેકટરશ્રી અને ડિ.ડી.ઓશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટટરશ્રી આત્મા,ખેતીવાડી,બાગાયત,પશુપાલન,રજીસ્ટ્રી શાખાના અધિકારીશ્રીઓ હાજર રહ્યા. @collectorcu
તારીખ:-૩૧/૦૫/૨૦૨૩ના રોજ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ની પ્રથમ AGBની મિટીંગ ચેરમેનશ્રી આત્મા-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ.જેમાં AGBના તમામ સભ્યો તેમજ આત્મા છોટાઉદેપુરના તમામ સ્ટાફ હાજર રહ્યાં. @DDOCUdepur@ATMAGUJARAT@collectorcu@GujAgriDept
આજરોજ તા:-૨૪/૦૫/૨૦૨૩ના રોજ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા,છોટાઉદેપુર દ્વારા જિલ્લા અને તાલુકાના સંયોજક, સહ સંયોજક સાથે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમના આયોજન અને પ્રાકૃતિક કૃષિ અંગેની વધુમાં માહિતી આપી.
@collectorcu@DDOCUdepur@ATMAGUJARAT@GujAgriDept
આત્મા પ્રોજેક્ટ,જિ:- છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના એ.ટી.એમ,ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી અને ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક કૃષિની સ્ટાફ તાલીમ કરવામાં આવી. જેમાં જીવામૃત,ઘનજીવામૃત,બ્રહ્માસ્ત્ર,નિમાસ્ત્રની બનાવટ વિશે માહિતી આપવામાંંઆવી.@collectorcu@DDOCUdepur@ATMAGUJARAT
સંખેડા તાલુકા પ્રાકૃતીક ખેતી કરવા ઝુંબેશ માટે ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમા ના.ખે.ની(વિ.) છોટાઉદેપુર,બાગાયત અધિકારી ,ગ્રામમસેવક,આત્મા સ્ટાફ ,માસ્ટર ટ્રેનર અને ફાર્મર ફ્રેન્ડ હાજર રહ્યા હતા.@collectorcu@DDOCUdepur
આજરોજ સેવાસદન સંકલન હોલ છોટાઉદેપુર ખાતે તારીખ ૨૬/૦૪/૨૦૨૩ ના રોજ છોટાઉદેપુર તાલુકાના પ્રાકૃતિક ખેતી કમિટીની બેઠક યોજાઇ જેમાં આગામી કઈ રીતે કામગીરી કરવી તે અંગે ચર્ચા અને આયોજન કરવામાંંઆવ્યું. @collectorcu@DDOCUdepur@ATMAGUJARAT
તારીખ૨૫/૦૪/૨૦૨૩ના રોજ ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તાલીમ હોલમાં જિલ્લાના ડે.પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા પ્રા.કૃની માહિતી આપવામાં આવી.જેમાં તમામ તાલુકાના માસ્ટર ટ્રેનર આત્મા યોજનાના તમામ તાલુકા સ્ટાફ તાલીમ/મિટીંગમાં હાજર રહ્યા. @collectorcu@ATMAGUJARAT@DDOCUdepur@ADevvrat
प्राकृतिक कृषि के लिए समग्र भारत गुजरात से प्रेरणा ले, इसके लिए गुजरात में मिशन मोड पर कार्य शुरु किया गया है। मैंने और मुख्यमंत्री श्री भुपेन्द्रभाई पटेल ने आज सीएम डेशबोर्ड के माध्यम से तमाम जिला कलक्टर्स और जिला विकास अधिकारियों के साथ बातचीत करते हुए मार्गदर्शन दिया।