ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ ત��ીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#GramsevakNyayLadat #gramsevak
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપ સાહેબશ્રી એ મીડિયા માધ્યમથી તંત્ર અને ખેડૂતો સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદ�� હવામાન નિષ્ણાંત શ્રી પરેશભાઈ ગોસ્વામી નો ખૂબ-ખૂબ આભાર.
આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#gramsevaknyayladat
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#GramsevakNyayLadat
@gujagridept@rcmeenaias@Dwivedi_D@jitu_vaghani@CMOGuj@irushikeshpatel@GujPRHDept