Exactly 58 years ago, SRPF, Group 7 was established. I wish all Officers and men of the Group the very best. Live up to the glorious traditions of devotion and sincerity. Jai Hind.
@CMOGuj@sanghaviharsh@GujaratPolice
પરમ પૂજ્ય આઈ શ્રી સોનલ માતાજીને પ્રાગટ્ય દિવસ નિમિત્તે કોટી કોટી વંદન અને આપ સહુને 'સોનલબીજ'ની હાર્દિક શુભકામનાઓ.
ભક્તિ અને શ્રદ્ધાના આ પાવનકારી અવસરે આઈ શ્રી સોનલ માં ની કૃપાથી આપ સર્વેનું જીવન સુખી, સ્વસ્થ અને પ્રગતિમય બને એવી પ્રાર્થના.
🙏🏻 જય આઇ શ્રી સોનલ માં 🙏🏻
મઢડાવાળી આઈ શ્રી સોનલ માતાજી ના પ્રાગટ્ય દિવસ "સોનલ બીજ"ના પાવન અવસર પર ડીસા ખાતે આવેલા પ્રસિદ્ધ આઇ માતાના મંદિરે, દર્શન કર્યાં, ત્યારે ધન્યતા અનુભવી તથા માતાજી તમામની મનોકામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના કરી.
પરમ પૂજ્ય આઈ શ્રી સોનલ માતાજીને પ્રાગટ્ય દિવસ નિમિત્તે કોટી કોટી વંદન અને આપ સહુને 'સોનલબીજ'ની હાર્દિક શુભકામનાઓ.
ભક્તિ અને શ્રદ્ધાના આ પાવનકારી અવસરે આઈ શ્રી સોનલ માં ની કૃપાથી આપ સર્વેનું જીવન સુખી, સ્વસ્થ અને પ્રગતિમય બને એવી પ્રાર્થના.
🙏🏻 જય આઇ શ્રી સોનલ માં 🙏🏻
"ખીજ જેની ખટકે નહિ અને જેને રૂદીયે મીઠી રીજ,
એવી મઢડાવારી માતની આવી સોનલ બીજ"
ચારણકુળમાં જન્મ લઈ સર્વે જ્ઞાતિઓને અહંકાર, અંધશ્રદ્ધા અને વ્યસનના અંધકાર માંથી મુક્ત કરાવી ઉચિત જીવનનો કેડો દેખાડનાર આઈ શ્રી સોનલ માના પ્રાગટ્ય દિવસ "સોનલ બીજ" ની સૌને હાર્દિક શુભકામનાઓ.
I would like to thank all my countrymen wholeheartedly for the love & support I have rec'd. I dedicate our olympic silver medal to all the families of the corona virus victims & the corona warriors - they are our real heroes and I salute them with utmost respect. #JaiHind 🇮🇳
@Anand_Yagnik સાહેબ ને નમ્ર વિનંતી.
સુઓમોટો ની સુનવણી માં જેમ આરોગ્ય ખાતા નું એફિડેવિટ મંગાવવામાં આવે છે તેવી રીતે ગૃહ ખાતા નું પણ એફિડેવિટ મંગાવવામાં આવે.+ રાજ્ય માં પુરતો પોલિસ સ્ટાફ જ નથી જે લોકડાઉન ની પરિસ્થિતિ હેન્ડલ કરી શકે.
#gujrathighcourt#CoronaSecondWave#gujratmodel
LRD ભરતી પ્રક્રીયા ૨૦૧૮/૧૯ અન્વયે ૬ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ સરકારના ઠરાવ ક્રમાંક : ૧૦૨૦૧૮/૩૨૧૭/સ, મુજબ ૨૦% #પ્રતીક્ષા યાદી આપવાનું #HM શ્રી દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. તાત્કાલિક #પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવા @PradipsinhGuj સાહેબ શ્રી આદેશ આપે તેવી વીનંતી.
@CMOGuj
અત્યારે ગુજરાતમા કોરાના મોતનો તાંડવ કરી રહ્યો છે ને તમને બંગાલમા થયુ એના વિરૂધ્ઘ ધરણા કરો છો
ધરણાની મંજૂરી લીધી હતી?
જ્યારે પરિસ્થિતિ કાબુમા હતી ત્યારે #બેરોજગાર_વિદ્યાથી પોતાના હક માટે 5 જણ પણ ધરણા કરતા તો એમના પર કેશ દાખલ કરતા તો ત્યારે ગુજરાતની સરકાર લોકશાહીથી ચાલતી?
#LRD_MALE