આજ રોજ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરી ગંદકી કરતા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી. એક અઠવાડીયા ન�� સમય આપી ગંદકી કરતા દુકાન ધારકોને ફરજિયાત ડસ્ટબીનનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી.
@AhmedabadRcm @sbmugujarat
@digsprajapati
Today Chief Officer Shri Gadhada conducted an inspection of the morning cleaning activities along with the sanitation team of Gadhada Municipality. Shopkeepers were instructed to mandatorily use dustbins.!
@AhmedabadRcm@sbmugujarat@GujUrban@digsprajapati
આજરોજ ગઢડા નગરપાલિકા ની સેનીટેશન ટીમ ને સાથે રાખી સવાર માં થતી સફાઈ નું નિરીક્ષણ ચીફ ઓફિસર શ્રી ગઢડા દ્વારા કરવામાં આવ્યું. ફરજીયાત ડસ્ટબીન નો ઉપયોગ કરવા દુકાનદારો ને સમજૂત કર્યા.
@AhmedabadRcm@sbmugujarat@GujUrban
ગઢડા નગરપાલિકા દ્વારા આયોજિત "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બ્રાંચ શાળા નંબર-૨ ના સ્ટાફ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, પ્રમુખશ્રી તથા ચેરમેનશ્રીની હાજરીમાં "ચિત્ર સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું. #SHS2025#Swachhotsav#SwabhavSwachhata#SanskaarSwachhata
ગઢડા ��ગરપાલિકા દ્વારા *"સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ "સ્વચ્છોત્સવ"* અંતર્ગત તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ બસ સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ તથા ગઢડા શહેરના અલગ અલગ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવેલ
@SwachhBharatGov
@MoHUA_India
@MoJSDDWS
@sbmugujarat
@CMOGuj
ગઢડા નગરપાલિકા દ્વારા *"સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ "સ્વચ્છોત્સવ"* અંતર્ગત તા.૧૮/૦૯/૨૦૨૫ના રોજ થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ બસ સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ તથા ગઢડા શહેરના અલગ અલગ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવેલ
@SwachhBharatGov@MoHUA_India@MoJSDDWS@sbmugujarat@CMOGuj