સંસ્કારી મંત્રી,
તમે રાજ્યની જનતાને એ તો જણાવો કે તમારા વિધાનસભા ક્ષેત્રમાં અને માનનીય મુખ્યમંત્રીશ્રીની વિધાનસભામાં દારૂના અડ્ડા ચાલે છે કે બંધ છે?
એ તો જાણવો કે સુરતમાં નિયમિત ડ્રગ્સ આવે છે ક્યાંથી??
@abpasmitatv@tv9gujarati@timesofindia@the_hindu@News18Guj
हमारी लड़ाई दूसरा आके लड़े तब अगर हमारा जमीर ना खोले तो एक बार आईने में देखना क्या आप सच में जिंदा है या फिर सांसे चल रही है।
Gujarat Employees with u Rawat ji.....
#WeWantOPS