ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સામેલ યુનેસ્કો દ્વારા કરવામાં આવી જાહેરાત
કચ્છ ભચાઉના ખડીરબેટ વિસ્તારમાં આવેલું છે
ધોળાવીરાનગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે
ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ 5 હજાર વર્ષ જુની @vijayrupanibjp@PMOIndia
સમગ્ર બનાસકાંઠા જિલ્લામા આગામી ૪૮ કલાક દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.જે મુજબ જિલ્લાના નાગરિકોને જરૂરી તકેદારી રાખવા તેમજ આપત્તિના સમયમા તાત્કાલિક સહાય માટે જિલ્લા કંટ્રોલરૂમના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવાવિનંતી છે.
(૦૨૭૪૨) ૨૫૦૬૨૭
@pkumarias@CMOGuj@revenuegujarat
કોરોના સંદર્ભે અંબાજી મંદિર અને ગબ્બર દર્શન તા.૨૪ ઓગષ્ટ્ થી તા. ૪ સપ્ટેનમ્બર કુલ-૧૨ દિવસ સુધી બંધ રહેશે
--કલેકટરશ્રી સંદીપ સાગલે
@CollectorBK@DdoBanaskantha@SP_Banaskantha