@NileshAmrutbha1
ઇન્ટર કંપની ટ્રાન્સફર વાળા કર્મચારી ની બદલી કર્યાં પછી નવી ભરતી કરવામાં આવે તો કંપની ને કોઈ પણ નુકશાન જતું નથી તો આપસાહેબ ને વિનંતી કે 3200 કર્મચારીની બદલી કર્યાં પછી નવી ભરતી કરવી. આભાર ..@Bhupendrapbjp@CRPaatil@KanuDesai180@sanghaviharsh@mukeshpatelmla