Fake Alert- વીજ કંપની તરફથી આવા કોઈ SMS મોકલવામાં આવતા નથી કે મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવતું નથી. જેથી આવા ફેક મેસેજ થી સાવચેત રહેવું. નહીંતર તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.
#StaySafe#CyberSafety#VadodaraCyberCell
@narendramodi@nsitharaman
Govt of India should restore 11% DA immediately as Power Employees are facing hardship due to inflation and stagnation for one and half year.
#डीए_बहाल_करें
#CycloneTauktae ને કારણે વીજ થાંભલાને થયેલ નુકસાનથી સ્થગિત થયેલ વીજ પુરવઠો તાત્કાલિક પુન:સ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી.એલ.ની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
@vijayrupanibjp@pkumarias