શું ખરેખર TET-1 પાસ ઉમેદવારો કરતાં TET-1 ફેલ ઉમેદવારોની વેલ્યુ વધારે છે?
વર્ષો સુધી મહેનત કરીને, દિવસ-રાત અભ્યાસ કરીને, પરીક્ષા પાસ કરીને આજે હજારો TET-1 પાસ ઉમેદવારો પોતાના સપનાઓને સાકાર કરવાની રાહ જોઈ રહ્યા છે. PLM જાહેર ન કરવું શિક્ષણ વિભાગની નબળાઈ બતાવે છે
@Rivaba4BJP
વિદ્યા સહાયક ભરતી જાહેરાતના 3 મહિનાથી વધુ સમય પસાર થઇ ગયો હોવા છતાં શિક્ષણ વિભાગ દ્રારા આગળ કોઈ કાર્યવાહી થઇ નથી @Rivaba4BJP સત્વરે ભરતી પ્રક્રિયા થવી જોઈએ @drpradyumanvaja નાના બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે@Bhupendrapbjp ખાસ ઓબીસી સમાજના ઉમેદવારોને ભરતીમાં યોગ્ય ન્યાય આપો @CMOGuj
⚖️✊️રાત-દિવસ એક કરીને જેણે મહેનત છે કીધી,
રોસ્ટરની આ માયઝાળે એની આશા છીનવી લીધી!
વિદ્યાસહાયક ભરતીમાં હવે પારદર્શિતા લાવો,
OBC સમાજનો જે હક છે, એ ન્યાયથી ચુકાવો!
નહીં ચલાવીએ... નહીં ચલાવીએ... અન્યાયી નીતિ નહીં ચલાવીએ!✊️⚖️
@Rivaba4BJP@drpradyumanvaja@CMOGuj@Bhupendrapbjp
ટેટ-1ની 11000 ભરતી પર માનનીય હાઈકોર્ટનો કોઈ સ્ટે નથી. તો પછી કેટેગરી મુજબની જગ્યાઓ અને PML જાહેર કરવામાં વિલંબ શા માટે? હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. ભરતી તાત્કાલિક પૂર્ણ કરો. #TET1#11000ભરતી#CompleteRecruitment
ટેટ-1 ભરતી તાત્કાલિક પૂર્ણ કરો.
એક્સપર્ટ કમિટીએ બે વખત પ્રશ્નોની સમીક્ષા બાદ પરિણામ જાહેર કર્યું. ફોર્મ ભરાયાને 3 મહિના થયા, જિલ્લા ફેરબદલી પણ પૂર્ણ થઈ ગઈ છતાં કેટેગરી મુજબ જગ્યાઓ જાહેર નથી.
ઉમેદવારોને વધુ રાહ ન કરાવો. કેટેગરી મુજબ જગ્યાઓ જાહેર કરી ભરતી પૂર્ણ કરો.
#TET1 #
"જ્યારે નિયમોની આડમાં હક છીનવવાનો પ્રયાસ થાય, ત્યારે મૌન રહેવું એ ગુનો છે. 'નહીં ચલાવીએ અન્યાયી રોસ્ટર નીતિ, OBC ને ૨૭% અનામત આપો પૂરેપૂરી!' કારણ કે અમારો સંઘર્ષ કોઈની મહેરબાની માટે નથી, પણ અમારા આત્મસન્માન અને બંધારણીય અધિકાર માટે છે!"✊
@Rivaba4BJP@drpradyumanvaja@CMOGuj
ટેટ 1 શિક્ષકોની ભરતીમાં વયમર્યાદામાં છુટછાટ આપી ઉમેદવારી નોંધાવવાની તક મળી રહે એ માટે @drpradyumanvaja જીને રજૂઆત કરવામાં આવી.@Bhupendrapbjp દાદાની સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવી નિર્ણય લેવામાં આવે અને ઉમેદવારી નોંધાવવાની તક પૂરી પાડે એવી અપેક્ષા. @Rivaba4BJP@hdraval93
તાત્કાલિક TET-1 ભરતી પૂર્ણ કરો!
ફોર્મ ભરાયાને 3 મહિના થઈ ગયા. બદલી કેમ્પ પૂર્ણ થઈ ગયા છતાં હજી સુધી કેટેગરી મુજબ જગ્યાઓ જાહેર થઈ નથી. શાળાઓમાં શિક્ષકોની અછત છે અને હજારો ઉમેદવારો રોજગારની રાહ જોઈ રહ્યા છે.
કેટેગરી મુજબ જગ્યાઓ તાત્કાલિક જાહેર કરો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો.
ગત વિદ્યા સહાયક ભરતીમાં OBC ની શીટ માત્ર 13% આસપાસ જ જગ્યાઓ આપવામાં આવેલ હતી @Rivaba4BJP જેના પરિણામે ઓબીસી ઉમેદવારોનું મેરીટ 67%+ હોવા છતાં નોકરીથી વંચિત રહ્યા જયારે 52% વાળા હાલ નોકરી કરી રહ્યા છે. @drpradyumanvaja રોસ્ટરના નામે obc ઉમેદવારોને ખૂબ મોટા પાયે અન્યાય થયો @CMOGuj
ગત વિદ્યા સહાયક ભરતીમાં OBC ની શીટ માત્ર 13% આસપાસ જ જગ્યાઓ આપવામાં આવેલ હતી @Rivaba4BJP જેના પરિણામે ઓબીસી ઉમેદવારોનું મેરીટ 67%+ હોવા છતાં નોકરીથી વંચિત રહ્યા જયારે 52% વાળા હાલ નોકરી કરી રહ્યા છે. @drpradyumanvaja રોસ્ટરના નામે obc ઉમેદવારોને ખૂબ મોટા પાયે અન્યાય થયો @CMOGuj
બંધારણીય રીતે ઓબીસી સમાજ ને 27% અનામત આપવામાં આવી છે પણ રોસ્ટર ની જટિલ પ્રકારની રીત ઊભી કરી આ સમાજ ને અન્યાય કરવામાં આવી રહ્યો છે.. સરકાર શ્રી ને વિનંતી છે કે પારદર્શિતા લાવે અને ગુજરાત ના 50+%વસ્તી ને અન્યાય થતો અટકાવી શકાય
@PradyumanVaja@CMOGuj@Bhupendrapbjp@Rivaba4BJP