ભારતીય જાહેરત પાર્ટી માત્ર ને માત્ર જાહેરાતો કરીને ફરી જાય છે. LRD WAITING 2439 ઉમેદવારો અન્યાય સામે અવાજ ઉઠાવે તો જેલ માં નાખી દે છે.આજ થી કસમ ખાવું છું હું, મારો પરિવાર તેમજ મારા મિત્ર વર્તુળ માં કોઈ પણ બીજેપી ને આખી જિંદગી વોટ નહિ આપે. @YAJadeja@CRPatilKiSena1@hdraval93
ગુજરાત માં ચાલતી આઉસોર્સિંગ પ્રથા ને સંપૂર્ણ નાબૂદ કરીને સરકારે કર્મચારીનું શોષણ બંધ કરવું જોઈએ..
ક્યાં સુધી ગુજરાત ના યુવાનોનું શોષણ કરશો ?
કોન્ટ્રાકટર મંજૂર થયેલ મહેનતાણા માંથી ૫૦-૬૦ ટકા રકમ કર્મચારી ને આપીને બીજા બધા સરકારી બાબુ સાથે ભાગ બટાઈ થઈ જાય છે
@CMOGuj@sanghaviharsh
આજ રોજ ગાંધીનગર ખાતે પોતાના હક્ક માટે આપણાં પરિવારના સભ્ય એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા ૪૮ દિવસ થી સરકાર સામે સત્ય નાં વિજય માટે મોરચો માંડ્યો છે જેના ભાગરૂપે આજે કોરોના વોરિયર્સ ઉપર કોઈ રાજકીય ઈશારા થી દમનકારી અને હિંચકરા હુમલા કરવામાં આવેલ
@PMOIndia@CMOGuj
Mphw અને fhw ગુજરાત
નામનું ટ્વીટર માં આઈ ડી બનાવીને બેફામ વાણી વિલાસ કરવાનું બંધ કરી દે ભાઈ..
આરોગ્ય સાથે સંકળાયેલા તમામ ભાઇઓ અને બહેનનો તારા જેવા લીધે બદનામ થાય છે,તું તારા પર્સનલ નામ નું આઈ ડી બનાવીને જે કરવું હોય કરજે..
@FhwMphw
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરીક્ષામાં થયેલ અન્યાય બાબતે બધા નાં હિત માટે સતત મહેનત કરી રહેલા સમગ્ર યુવા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન
|| सत्य मेव जयते ||
@devanshijoshi71@YAJadeja@deepakrajani123
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરિક્ષા માં થયેલ અન્યાય બાબતે ઘણા પ્રૂફ મળી આવેલ છે ,
હજુ પણ જો કોઇ વિધાર્થી પાસે અન્ય કોઈ ગેરરીતિ નાં પુરાવા હોય તો જાણ કરવા નમ્ર વિનંતી .
આવો બધા સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવીએ.
@devanshijoshi71 @dhwansdave
@deepakrajani123 @brijeshmeja1
@YAJadeja