ભરવાડ સમાજની ૧૦૦૦ થી વધુ દીકરીઓના યોજનારા સમૂહ લગ્નમા સમાજના એક અગ્રણીએ નવ કરોડ રૂપિયા આપીને કહ્યું કે અમારું નામ કોઈ જગ્યાએ લખતા નહિ ,
અને આપણે તો એક પંખો આપ્યો હોય તો ત્રણેય પાંખિયામા આખા કુટુંબના નામ પંખા હારે ફરતા હોય !!
🤣🤣
ધન્ય છે ભરવાડ સમાજના એ માનવીને..! 🙏💐🙏🤗
પંચામૃત મહોત્સવના ભાગરૂપે ૩૦૦૧ દીકરીઓના સમૂહલગ્નનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરવાડ સમાજે સંપ, સમર્પણ અને સહકારથી સર્વાંગીણ વિકાસ સાધ્યો છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની ભરવાડ સમાજની ઉત્કંઠાને હું બિરદાવું છું.
અમારી આંખો..
ને એમાંથી નીકળી રહ્યાં છે
મરી ગયેલાં સપનાઓનાં પાસ અને પરુ.
ફૂટ્યાં છે અમારાં ટેરવાં,
જે લખીલખીને થઈ ગયાં હતાં લોથપોથ
ને તોય ઊભા હતા અડીખમ.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટ્યાં છે અમારા અરમાનોના કાચ,
જેની કરચો હવે ભોંકાઈ રહી છે
અંગેઅંગમાં...
👆ડર લાગે છે,
આ કાચના
#યુવાનોના_દિલની_હયા_વરાળ_અને_પીડા
👇પેપર નથી ફૂટ્યું સાહેબ...
કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા
ફરફોલા ફૂટ્યાં છે.
ફૂટ્યાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને
માતાજીની માનતા કરતી
મારી માના પગમાં પડેલા છાલાં.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટી છે ઉજાગરાના કારણે પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી
@Hasmukhpatelips Good morning સાહેબ. SRPF ની ગ્રુપ ફાળવણી ક્યારે આવશે સાહેબ તમે DGP ઓફિસ ના કર્મસારી થોડી ટકોર કરો કે જલ્દી આપે. કારણ કે આયા ગામડા મા ઘણા બધા પ્રોબ્લેમ શે જે જોબ મળે તોજ સોલ્વ થાય તેમ છે..
@Janak_Sutariyaa સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
#SRPF_Group_Allotment સાહેબ શ્રી ને જણાવવાનું ક�� હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.@dgpgujarat
@sanghaviharsh
@CMOGuj
@Hasmukhpatelips
" તારે ક્યાં પોસ્ટિંગ આવ્યું? પેલાને તો મેડિકલ શરૂ થઇ ગયું અને સુરત આવ્યું તારે કેમ નો આવ્યું? પણ કોણ સમજાવે કે અમે SRPF માં પસંદ થયા.. આવું કોને કોને ફીલિંગ થાય..... સાહેબ હવે SRPF#grup ફાળવણી આપીને અમને પણ ખુશ કરો..@nidhirpatel6@deepakrajani123@Hasmukhpatelips@dgpgujarat.
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
" તારે ક્યાં પોસ્ટિંગ આવ્યું? પેલાને તો મેડિકલ શરૂ થઇ ગયું અને સુરત આવ્યું તારે કેમ નો આવ્યું? પણ કોણ સમજાવે કે અમે SRPF માં પસંદ થયા.. આવું કોને કોને ફીલિંગ થાય..... સાહેબ હવે SRPF#grup ફાળવણી આપીને અમને પણ ખુશ કરો..@nidhirpatel6@deepakrajani123@Hasmukhpatelips@dgpgujarat.