Honorable DGP sir today the training of SRPF candidate is being organized outside gujarat, keep it closed in the interest of the candidate and call crpf adi in gujarat to give training because many government exams are coming soon pls help me all srpf candidate.@VikasSahayIPS
વેબ સાઈટમાં સાફ સાફ લખેલું છે છતાં ઘણી બધી જગ્યાએ નંબર વાળા ઉમેદવારોને રીમેડીકલ આપવામાં આવી રહ્યું છે અને ઘણી જગ્યાએ ચશ્મા સાથે ફીટ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે.
આ બાબતે પ્રકાશ પાડી માર્ગદર્શન આપવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે 🙏
@Hasmukhpatelips@VikasSahayIPS
અમારી આંખો..
ને એમાંથી નીકળી રહ્યાં છે
મરી ગયેલાં સપનાઓનાં પાસ અને પરુ.
ફૂટ્યાં છે અમારાં ટેરવાં,
જે લખીલખીને થઈ ગયાં હતાં લોથપોથ
ને તોય ઊભા હતા અડીખમ.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટ્યાં છે અમારા અરમાનોના કાચ,
જેની કરચો હવે ભોંકાઈ રહી છે
અંગેઅંગમાં...
👆ડર લાગે છે,
આ કાચના
#યુવાનોના_દિલની_હયા_વરાળ_અને_પીડા
👇પેપર નથી ફૂટ્યું સાહેબ...
કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા
ફરફોલા ફૂટ્યાં છે.
ફૂટ્યાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને
માતાજીની માનતા કરતી
મારી માના પગમાં પડેલા છાલાં.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટી છે ઉજાગરાના કારણે પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી
જો પેપર ફૂટવા ઉપર હવે કાયદો નહી બને તો ચોક્કસ પણે આગળના દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું..
હવે બહુ થઈ ગઈ મજાક
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને રમત બંધ કરાવવા જડ મૂળ થી બદલાવ તથા પરિવર્તન માટે લડીશું.
💥याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।
#Paperleak
#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે.
ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે.
થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
આજ રોજ યોજાનારી #જુનિયર_ક્લાર્ક ની પરીક્ષા પેપર ફૂટવાના કારણે મોકૂફ રખાઈ છે
આ પેપર નહી 9 લાખ પરિવાર નું ભવિષ્ય ફૂટ્યું છે ઉમેદવારો ને દુર સેન્ટર હોવાથી ત્યાં પહોંચી ગયેલ છે તો તેમણે ખર્ચો અને ટાઈમ બગાડ્યો એના માટે જવાબદાર કોણ?
@CMOGuj@sanghaviharsh
" તારે ક્યાં પોસ્ટિંગ આવ્યું? પેલાને તો મેડિકલ શરૂ થઇ ગયું અને સુરત આવ્યું તારે કેમ નો આવ્યું? પણ કોણ સમજાવે કે અમે SRPF માં પસંદ થયા.. આવું કોને કોને ફીલિંગ થાય..... સાહેબ હવે SRPF#grup ફાળવણી આપીને અમને પણ ખુશ કરો..@nidhirpatel6@deepakrajani123@Hasmukhpatelips@dgpgujarat.

આ #પોલીસ જવાન નો શો વાંક ?
પૂર્વાગ્રહ કે કિન્નાખોરી માં નિર્દોષ નો ભોગ કેટલો યોગ્ય ?
સામાન્ય નાગરિક પોતાના હક કે ન્યાય ની વાત કરે તો સાંભળવા ની જગ્યાએ દબાવવા કે બોલતા બંધ કરવા સત્તા નો ગેરઉપયોગ ક્યાં સુધી ?
#courtesy - #jamawat