@Hasmukhpatelips તમે એમ કહો છો conform થય confirm થય અને અહીંયા અમારા જીવ ઉચા થાય જાય છે એ બીક માં કે અમારી confirm થય હસે k ny thy hoy.. ચાર દી થયા ફોર્મ ભર્યું એક મેસેજ પણ નથી આવ્યો confirm no
#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh
@VikasSahayIPS Sir please 4 તારીખ pela Final merit declare karo. Kmke ame lrd vala chhie ane border par chhie Jo psi vala Dv ma ny aave to j Amaro varo aavse