ઇંગ્લેન્ડ ના પ્રેસિડેન્ટ ઋષિ સુનક ને સીટ બેલ્ટ ન બાંધવાને લીધે લંડન પોલીસે 100 પાઉન્ડ નો દંડ ફટકાર્યો...
અમેરીકી પ્રમુખ જો બાઈડેન ના ઘરે અમેરિકાની જ સરકારી સંસ્થા FBI ના દરોડા પડ્યા.... અને આપણે ભારત માં???
વિશ્વગુરુ એમ જ ના બનાય ભાઈ...
કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ..
ગાંધીનગર #LRD વેઈટિંગ મામલો
#LRD મહિલાઓએ વેઈટિંગ મામલે CMને રજૂઆત કરી
ઉમેદવારો છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે રજૂઆત
2439 મહિલા, પુરુષનું વેઈટિંગ ઓપરેટ કરવા રજૂઆત
માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
આદરણીય શ્રી @Hasmukhpatelips સાહેબ ચાલુ ભરતી માં કોઈ કામકાજ માટે તમે એવું કહેતા કે ઉમેદવારે ભરતી બોર્ડ ધક્કો ન ખાવો રૂપિયા ન ખર્ચવા.. હવે સર કેટ કેટલા સમય એક હદ ઉપર વટ થય રાહ જોયા બાદ મોટી સંખ્યા માં ગાંધીનગર તા.૨૬/૧૨ ઉમેદવાર આવે છે. આવેદન આપવા.હવે તો કઈક બોલો સર
#LRD_ORDER_2022