@Hasmukhpatelips છેલ્લા દિવસે ફોર્મ ના ભરાઈ શકે તો રિસ્પોસબલિટી જેતે બોર્ડ ની બને છે,કોઈ પણ વ્યક્તિ પસર્નલ થવાની જરૂર નથી ,એને ફોર્મ ભરવું હોય કે ના ભરવું હોય,એ એની મરજી છે,હા પરંતુ જો બોર્ડ જે તારીખ આપે ત્યાં સુધી સાઈડ સાચવાની જવાબદારી એમની બને છે, સો સર્વર ડાઉન થાય તો જવાબદારી પણ એમનીજ બને છે🙏
@shailesh_1811@Hasmukhpatelips@sanghaviharsh છેલ્લા દિવસે ફોર્મ ના ભરાઈ શકે તો રિસ્પોસબલિટી જેતે બોર્ડ ની બને છે,કોઈ પણ વ્યક્તિ પસર્નલ થવાની જરૂર નથી ,એને ફોર્મ ભરવું હોય કે ના ભરવું હોય, એ એની મરજી છે,હા પરંતુ જો બોર્ડ જે તારીખ આપે ત્યાં સુધી સાઈડ સાચવાની જવાબદારી એમની બને છે,સો સર્વર ડાઉન થાય તો જવાબદારી પણ એમનીજ બને છે🙏
ભાષા ના ભારે ભરકમ શબ્દો વાપરવાથી
તમેં ઉત્તમ વ્યક્તિત્વ નથી ધારણ કરી લેતા,
સાચી ઓળખ પરિસ્થિતિ ને આધીન ખબર છે
કે તેમનામાં કેવી વ્યક્તિવનું અસ્તિત્વ રહેલું છે!