સંભવિત બિપરજોય વાવાઝોડા અંગે વડીયા ગામે ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ કાચા-જર્જરિત મકાનમાં રહેતા લોકોને સ્થળ પર જઇને સંભવિત વાવાઝોડા અંગે જરૂરી માહિતી આપવામાં આવી અને સુરગવાળા હાઈસ્કૂલ માં આશ્રય સ્થાન લઇ લેવા અને વીજળી ના પોલ તેમજ વૃક્ષો નીચે ના રહેવું તે અંગે જરૂરી સૂચના આપવામાં આવી
આજ રોજ અમરેલી જિલ્લાના ના કુંકાવાવ વડીયા તાલુકાની વડિયા ગ્રામ પંચાયત કચેરીમા ' હર ઘર તિરંગા યાત્રા ' અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવ્યો તથા સમગ્ર કચેરી ને સુશોભિત કરવામાં આવી. @GRTMM1@ddoamreli@CollectorAmr @DhavalLimbasiy5 @InfoAmreliGoG
@narendramodi સાહેબે જેઓની અનેકવિધ પ્રકાર ની કામગીરીઓના લીધે લાખા વણઝારાની ઉપમા આપેલી એવા તલાટી કમ મંત્રીઓ ની વાજબી અને યોગ્ય માંગણી ઓ જેનુ ગત હડતાલ બાદથી આજદિન સુધી નિરાકરણ આવેલ નથી તે બાબતે માન.@Bhupendrapbjp સાહેબ યોગ્ય હકારાત્મક ઉકેલ લાવે એવી અપીલ
@GRTMM1
@brijeshmeja1
અમરેલી જિલ્લાના કુંકાવાવ વડીયા તાલુકાના વડિયા ગામે ગ્રામ પંચાયત સંચાલિત બગીચાને વર્ષો થી બંધ હાલતમાં રહેલ સરપંચશ્રી વડિયા અને ગ્રા.પ દ્વારા ગામના દાતાઓશ્રી ના સહયોગ, લોકભાગીદારીથી ફરી શરૂ કરવામાં આવેલ છે.@CollectorAmr@ddoamreli @DhavalLimbasiy5 @MamlatdarVadiya @tcmamreli
આજરોજ વડિયા ગામે મોંઘીબા પ્રાથમિક શાળા ના બાળકો અને શિક્ષકો દ્વારા ગ્રામ પંચાયત ની મુલાકાત લેવામાં આવી... બાળકો ને પંચાયતના મૂળભૂત કાર્યો અને ફરજો થી માહિતગાર કરવામાં આવ્યા@ddoamreli@CollectorAmr@DhavalLimbasi11@tcmamreli
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડિયા ગામે તાલુકા વિકાસ અધિકારી સાહેબને માર્ગદર્શન હેઠળ મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડું કરવાનું કામ પૂર્ણ કરેલ છે.@,@ddoamreli@AmreliDrda @DhavalLimbasiy5 @tcmamreli
આજ રોજ તા.કુકાવાવ ની નાની કુકાવાવ ગ્રામ પંચાયત ના ચામુંડા સ્વસહાય જુથ દ્રારા તેમના સી.આઇ.એફ ફંડ માંથી હાયજેનિક શેરડી ના રસ નું મશીન ખરીદ્યુ.જેમાં તા.પં પ્રમુખશ્રી અને નિયામકશ્રી દ્રારા હાજરી આપી આથિઁક રીતે સધ્ધર થવા જણાવ્યું.
@ddoamreli@vmittra@GlpcLivelihood@CMOGuj