આજ રોજ માન અટલ બિહારી વાજપેયી શ્રી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસે રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાની માહિતી અર્થે “મારી યોજના”પોર્ટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું @CMOGuj@ddo_panchmahal
દૂધ સંજીવની યોજના આદિજાતિ વિસ્તારના બાળકો તેમજ મહિલાઓ માટે બની સુપોષણની સંજીવની.
છેલ્લા 10 વર્ષોમાં 87 લાખ 89 હજારથી વધુ લ��ભાર્થીઓને મળ્યો પોષણક્ષમ દૂધનો લાભ.
આદિજાતિ વિસ્તારના બાળકો અને મહિલાઓ પોષણની દરકાર કરી રહી છે ગુજરાત સરકાર.
#TribalDayinGujarat
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સુશાસનમાં આદિજાતિ સમાજે સર્વાંગીણ વિકાસ સાધ્યો છે.
આદિવાસી વિસ્તારોમાં દરેક ઘરે નળથી જળ, 24 કલાક વીજળી તેમજ આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર.
#TribalDayinGujarat
"આદિવાસી સમાજના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે સતત કાર્યરત ગુજરાત સરકાર"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp વનબંધુ વિશ્વબંધુ બને તે માટે સતત કાર્યરત છે.
#TribalDayinGujarat
"વિકાસની અગ્રહરોળમાં આદિવાસીબંધુઓ"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના ��ાર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં સરકારે કંડારેલ વિકાસની કેડીએ અવિરત ચાલી રહ્યો છે આદિવાસી સમાજ.
#TribalDayinGujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓને ખૂબ મહત્ત્વનો આધારસ્તંભ ગણાવ્યો છે.
મને ખુશી છે કે ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટેની સરકારની વિવિધ પહેલ થ��ી આજે અનેક મહિલાઓ આર્થિક ઉન્નતિના માર્ગે આગળ વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં સખીમંડળોની આર્થિક પ્રવૃત્તિઓથી રુરલ ઈકોનોમીને વેગ મળ્યો છે.
મહિલાઓને વ્યવસાયિક તાલીમ, વીમાસુરક્ષા, આર્થિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ, તેમણે બનાવેલી પ્રોડક્ટ્સ બનાવવા માટે માર્કેટ લિંકેજ જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ લઈને માતાઓ-બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.
#AatmanirbharSHG
સખી સંવાદ –31 જુલાઈ, 2024,ગાંધીનગર ખાતે માન મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ કરશે અને તેમના વરદ હસ્તે 28 હજાર થી વધુ સ્વ સહાય જૂથની ૨ લાખ ૮૦ હજારથી વધુ મહિલાઓને રૂપિયા ૩૫૦ કરોડથી વધુ રકમની સહાય પ્રદાન કરસે #cmintrectwithshg@ddo_panchmahal
@DhavalLimbasiy5 સાહેબશ્રી દ્વારા કુંકાવાવ તાલુકામાં PMAY-G યોજના અંતર્ગત બરવાળા બાવળ, ખડખડ અને બાંટવા દેવળી ગામ મુકામે આવાસની મુલાકાત લીધી અને માર્ગદર્શન આપ્યું સહ આવાસો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી.
દેવળકી ગામે ખેતીના પિયતની મંજૂરી માટે સ્થળ તપાસ કરી.
@ddoamreli@GujPRHDept
મોરબી મુકામે કેબલ બ્રિજ તૂટતાં તેમાં અવસાન પામેલ લોકો ની દિવાંગત આત્માની શાંતી માટે મામલતદાર કચેરી વડિયા,ગ્રામ પંચાયત વડિયા, વેપારીઓ અને ગ્રામજનો દ્વારા બે મિનિટ મૌન રાખી શોક સભાનું આયોજન કરવામાં આવ્યું @ddoamreli@CollectorAmr@prant_amreli@DhavalLimbasi11
આજ રોજ અમરેલી જિલ્લાના ના કુંકાવાવ વડીયા તાલુકાની વડિયા ગ્રામ પંચાયત કચેરીમા ' હર ઘર તિરંગા યાત્રા ' અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવ્યો તથા સમગ્ર કચેરી ને સુશોભિત કરવામાં આવી. @GRTMM1@ddoamreli@CollectorAmr @DhavalLimbasiy5 @InfoAmreliGoG