गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार ���रने का अनुरोध है।
@PMOIndia @CMOGuj @jitu_vaghani @irushikeshpatel @aajtak @ABPNews @SandeshNews @Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
કોઈપણ સાધનિક વ્યવસ્થા અને કોઈ પણ અતિરિક્ત ખર્ચ કે ભથ્થા વગર કૃષિ વિભાગ દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે જેમાં 9 એપ્લિકેશન મોબાઈલ દ્વારા અને અન્ય વેબસાઈટ કોમ્પ્યુટર માધ્યમથી થી કરાવવામાં આવે છે જે રજૂઆત ધ્યાને ન લેતા 21/9/2026 થી આંદોલન કાર્યક્રમ અનુસાર બંધ કર��ામાં આવશે
#GramsevakNyayLadat
#OnlineWorkBoycott
@AgriGoI
@ChouhanShivraj
@RNK_Thakur
@PIBAgriculture
@MIB_India
@Agri_Exports
@icarindia
@sfacindia
@IFAD
@SecyAgriGoI
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak
આદરણીય શિવરામભ��ઇ ચૌધરી (ધિણોજ),
પ્રગતિશીલ ખેડૂત તરીકે ગ્રામસેવક ની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવા તેમજ ખેડૂતોને પડતી તકલીફો રજૂ કરી તેના નિવારણ અર્થે સરકારશ્રીને યોગ્ય ભલામણ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર! આપનું આ સરાહનીય કાર્ય સમગ્ર ખેડૂત સમાજ માટે પ્રેરણાદાયી છે.
#GramsevakNyayLadat #gramsevak
��िसानों के लिए योजनाएं बनाना जितना जरूरी है, उन्हें गांव के अंतिम व्यक्ति तक पहुंचाना भी उतना ही जरूरी है। ग्रामसेवक इसी जमीनी व्यवस्था का महत्वपूर्ण हिस्सा हैं। उनकी समस्याओं का समाधान जरूरी है। @CMOGuj
#GramsevakNyayLadat
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (વાવ થરાદ) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏���
#GramsevakNyayLadat #gramsevak
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (જૂનાગઢ) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak