@dave_janak@journalist આપણી યાત્રામાં અમે ગુજરાત ના વેપારીઓ પણ આપની કારકિર્દી ની શરૂઆત માં ક્યારેક સહ યાત્રી રહ્યા છીએ તેનું ગર્વ છે. ચોથી જાગીર માં આપે ગરિમા અને પ્રતિષ્ઠા મેળવી તે પ્રશ્નશ જનક છે ..હ્યદય થી અભિનંદન.
જયેન્દ્ર તન્ના.ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન