મોરબી નગરપાલિકા વોર્ડ 1 ના ઉમેદવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી
વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ન કરવા માટે બોલાચાલી થયા બાદ થઈ મારામારી
#Gujarat#election@AtulJoshi9999
गुजरात के सीएम विजय रुपाणी की तबियत पुछने होस्पिटल पहुंचा नन्हा बालक विवेक दास
विवेक के भाई-बहन के स्कुल एडमिशन के लीये सीएम रुपाणी ने मदद की थी
कल सीएम की तबियत खराब होने पर यु. एन महेता में भर्ती हुए थे
अभी सीएम की तबियत स्थिर है.
@makadia51@News18Guj
.#Gujarat
આજથી #CoronaVaccine નો બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનનો બીજો ડોઝ અપાયો
16 જાન્યુઆરીએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર કોરોનો વોરિયરને અપાઈ રહ્યો છે બીજો ડોઝ. #NewsOnNews18
વડોદરાઃ નિઝામપુરામાં સભા દરમિયન બ્લડ પ્રેશર લો થતા #સીએમ#વિજયરૂપાણી ની તબીયત બગડી.
સ્ટેજ પર પ્રાથમિક સારવાર અપાયા બાદ એરપોર્ટથી પ્લેન મારફતે #અમદાવાદ#યુએનમેહતાહોસ્પિટલ માં ચેકઅપ માટે લવાશે
गणतंत्र दिवस के मौके पर इस बार पीएम @narendramodi ने सर पर अपने गृह प्रदेश गुजरात के जामनगर की खास पगड़ी पहनी है। इस तरह की एक पगड़ी पहले जाम परिवार की तरफ से भेंट की गई थी। जाम रंजीत और दलीपसिंह नवानगर रियासत से थे, जिसका मुख्यालय था जामनगर! इनके नाम पर क्रिकेट ट्रॉफियां हैं!
.@vijayrupanibjp અને @CRPaatil એ ગોધરામાં કાર્યાલયના ઉદ્ઘધાટન અને સરપંચ સંવાદના કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે શંખનાદ કરી પ્રચારનુ રણશીંગુ ફુંક્યુ.
#Gujarat#Election