રાજકોટ જિલ્લા પંચયત દ્વારા તા ૩૧-૦૫-૨૩ ના રોજ "વિશ્વ તમાકુ નિષેધ દિન" ની ઉજવણી કરવામાં આવી.. જિલ્લા જેમાં જિલ્લા પંચાતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ અને તમાકુ છોડો અને છોડાઓ ના સપથ લેવામાં આવેલ તેમજ તાલુકા કક્ષાએ પણ ઉજવણી કરવામાં આવી. @CMOGuj@MoHFW_INDIA
@parashah91 હા.હો પારસભાઈ .એની પણ એક મજા છે.ગામડા માં તો ફળિયા માં સૂવાની પ્રથા હતી.રાત્રે મોડે સુધી આકાશ દર્શન અને રાતે ઊંઘ ઉદી જાય ત્યારે પણ ....નિરભ્ર આકાશ નું સાનિધ્ય!!! હું તો અત્યારે પણ ઉનાળે તો ધાબુ ભલું!!!
@ShapariaKetan કેતન ભાઈ ,આવી સરખામણી શા માટે? હિન્દુ સંતો ના દ્વાર સૌ ને માટે કાયમ ખુલ્લા હોય છે.તો ખ્રિસ્તી સંતો પણ સૌ ના ઉપર પ્રેમ વરસાવવા માં ભેદ નથી કરતા.
છે છીછરા છે અને બની બેઠેલા સંત હોય તે આવા ભેદભાવ કરે.આપણૅ તો સૌ ના છહીએ
@pravin_naghera પ્રિય,
પ્રવિણ ભાઈ,
હું ખ્રિસ્તી છું.અને આપના જય શ્રી કૃષ્ણ દિલ થી સ્વીકારું છું.આપની શુભેચ્છા પાઠવવા માં કોઈ ભૂલ નથી થઈ કેમ કે શબ્દ ગમે તે હોય ભાવના તો ઉત્તમ છે. આપને ખ્રિસ્ત જયંતિ ની પ્રેમી સલામ.