આજે બુધવાર છે, આજે ગૌરવી દિવસ છે.
આપના વિસ્તાર ના આશા બહેનો દ્વારા માનતા તરુણી દિવસે બપોરે ૩ થી ૫ ના સમયગાળામા ૧૦ થી ૧૯ વયજૂથના તરુણ તરુણીઓ ના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવામા આવશે.તથા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.
#GauraviDivas@KutchDdo@collectorkut@NHMGujarat
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જ 'TB Mukt Bharat' એપ ડાઉનલોડ કરો. ✅ દર્દીઓ, નિ:ક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ✅ 'Khushi' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. #TBMuktBharat#EndTB#HealthIndia@TbDivision
અંજાર અને માંડવી તાલુકાના હાઈ રિસ્ક ગામોમાં X-ray કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કુલ 233 લાભાર્થીઓના X-ray કરવામાં આવ્યા.
50 થી વધુ શંકાસ્પદ દર્દીઓના TrueNat ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા.
#ગાવ ગાવ, શહેર શહેર
#TBMuktBharat#TBMBA2_0@NtepGuj@TbDivision
24 માર્ચ 2026 – World TB Day 2026
“Yes! We Can End TB”
કચ્છ જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો, TB સ્ક્રિનિંગ કેમ્પ, પોષણ કીટ વિતરણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવશે.
ચાલો સાથે મળીને “ટીબી મુક્ત કચ્છ” માટે સંકલ્પ લઈએ
#WorldTBDay2026#EndTB#TBMuktBharat
ટીબી થાય તો ગભરાવાની જરૂર નથી, નિદાન અને સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક છે.
લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવો, નિયમિત સારવાર લો અને ટીબીને હરાવો.
ટીબી દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને ₹1000 પોષણ સહાય..
#TBMuktBharat#EndTB#NTEP#NikshayPoshanYojana@NtepGuj@TbDivision