ટીબી મૂક્ત ભારત અભિયાન
ધ્રોલ તાલુકાની શ્રી બી.એમ.પટેલ હાઇસ્કુલ ના ધો. ૧૧-૧૨ ના NCC ના ૭૦ થી વધુ છાત્રોને ટીબી રોગ વિષે માર્ગદર્શન
૮ જેટલા છાત્રો ટીબી દર્દીના Psychosocial સપોર્ટ માટે નિ:ક્ષય મિત્ર બન્યા.
#TBHaregaDeshJeetega#TBMuktBharat#tbmuktgujarat#endTB#EndTBNow
ધ્રોલ તાલુકાના ફતેપુરા ( મેમણચોક ) આંગણવાડી ખાતે
સગર્ભા તેમજ ધાત્રીમાતા અને બાળકને રસીકરણ વિષે,આયર્ન-કેલ્શ્યમ ની ગોળી વિષે
તેમજ ટીબી રોગ ના લક્ષણો અને તપાસ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. #screening#VaccinationEducation#TBMuktBharat
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત
શ્રી બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ના એન.સી.સી ના વિદ્યાર્થીઓનો ટીબી રોગ અંગે સેમીનાર યોજાયો
જેમાં ટીબી ના દર્દી માટે નીક્ષય મિત્ર ( સાઈકોલોજી સપોર્ટ ) માટે વિદ્યાર્થીઓ જોડાયા #TBHaregaDeshJeetega#TBMuktBharat#tbmuktgujarat
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત
ધ્રોલ તાલુકાની આરોગ્ય ટીમ તેમજ એલર્ટ ઇન્ડિયા ના C-19 હેલ્થ કેમ્પ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર સીદસર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો જેમાં ૧૨૫ થી વધુ લોકોના X- RAY તપાસ, વજન, ઉંચાઈ, ડાયાબિટીસ અને હાઇપરટેનશન તપાસ કરવામાં આવી. #TBMuktBharat#endTB
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ધ્રોલ તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા ટીબીની દવા વિષે,દવા થી થતી આડ અસર વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નયારા એનર્જી દ્વારા આપવામાં આવતી પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. #TBHaregaDeshJeetega#healtheducation
ધ્રોલ તાલુકાના લતીપર આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર અને NGO એલર્ટ ઇન્ડિયા C-૧૯ પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તાર ના ૧૧૯ જેટલા લાભાર્થી XRAY , ડાયાબિટીસ તેમજ હાઇપરટેન્શન ની તપાસ અંગે કેમ્પ યોજાયો.
@NHMGujarat@OfficerIec
@GujHFWDept
@ddojamnagar2@CdhoJamnagar@infojamnagargog
@BJP4Gujar @Bhupendrapbjp@CMOGuj@devanshijoshi71@VtvGujarati
આ 👇લીંક જુઓ,TBના એક એવા કર્મી માટેનુ આંદોલન હતુ જેણે 20વર્ષની સેવા બાદ, ડાયાબીટીસને કારણે અંધત્વનો ભોગ બનાત છુટા કરાયા,વગર વળતરે, શોષણખોરીથી.કયા છે સંવેદનશિલતા ? કયા છે મોદીનો પરીવાર ?
https://t.co/BTirlC5Wi1
🌟 Embrace a Decentralized Tomorrow with Ice's Vision!
🎭 Join over 2 million visionaries who have successfully completed KYC, gearing up for the #BSC distribution and the anticipated $ICE listing.
💁♀️ Dive into our latest video to see how #IceNetwork is crafting a decentralized future driven by groundbreaking blockchain innovation.
📝 Our Whitepaper unfolds a world beyond just a digital currency - the dawn of a new decentralized era.
Be part of the change. Be part of the future. 👇
#Binance #HTX #KuCoin #OKX #Bybit #Gateio #Upbit #Crypto #Blockchain #Web3 #Alts #Altcoin #Altcoinseason #Altcoingems #Investing #Cryptocurrency #Cryptocurrencies #Gem #Bitcoin #BTC #Ethereum #BNB #Listing #NFT #NFTs #Uniswap

@BJP4Gujarat@CMOGuj@NtepGuj@irushikeshpatel@VtvGujarati
ગુજરાતમા આઉટસોર્સ અને કરાર આધારીતને કાયમી કરાશે તે સરકારી લોલીપોપ છે, કારણકે,
1...શુ NHM અંતર્ગત આરોગ્યની આવશ્યક સેવાઓમા 15 કરતા વધુ વર્ષથી જે કરારી છે તેને કાયમી કરાશે ??
2.શુ NHM જેવી સરકારી આઉટસોર્સ કંપની બંધ કરાશે ?
@VtvGujarati ફેકે છે અધિકારીઓના અર્થઘટનો સમજો.
કર્મચારીઓ કોર્ટમા છે નિર્ણય ન આવતા સુધી કાઇ નહી કરી શકીએ એમ કહી છટકશે
જાહેરાતો કરશે પરંતુ કાયમી થવાના કેસોમા એફીડેવીટ કરી કોર્ટને નહી કહે કે કાયમી કરીશુ.
બહુ શાણા અને શોષણખોર છે નજીકથી અનુભવ છે.👇ને કાયમી કરશે આજ સુધી કોન્ટ્રાકટ પર છે આ નમૂનો છે