આજ રોજ પ્રા. આ કેન્દ્ર ગાંગરડી હસ્તક આવતા ભુતરડી ગામ ખાતે ગામે ગામ આરોગ્ય કિરણ આઉટ રિચ ઓપીડી કેમ્પ રાખવામાં આવેલ, જેમાં વજન, ઊંચાઈ. બીપી, સુગર, સીકલ સેલ, એચ. બી, આભા, pmjay તથા અન્ય આરોગ્ય લક્ષી તમામ સેવાઓ આપવામાં આવેલ.. સાથે સાથે વર્લ્ડ હાઇપર ટેંશન ડે ની ઉજવણી કરવામાં આવેલ.
#BeatTheHeat
ગરમીને હરાવો...
વધું પાણી પીઓ, લીંબુ શરબત અને તાજા ફળોનું સેવન વધારે કરો..
✅️ ઓરલ રીહાઈડ્રેશન પાવડર (ORS) નો ઉપયોગ કરો, એ ઉનાળાના ગરમીના લીધે થાક અને ડિહાઈડ્રેશન(શરીરમાં પાણીની ઉણપ)થી બચાવનાર છે.
✅️ બપોરના સમયે ઘરમાં રહેવું..
#heatwave#heatstroke
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓના હાઈ રિસ્ક ગામમાં 14 વર્ષથી ઉપર ના તમામ લાભાર્થીઓ ના પોટ્રેબલ એક્ષરે મશીન દ્વારા એક્ષરે પાડવામાં આવ્યા હતા
@CollectorDahod@DahodDdo@NtepGuj@TbDivision
મમતા જ્યાં હોય ત્યાં જ સ્વસ્થતા અને સુરક્ષાનું સાચું ઘર
દર બુધવારે ‘મમતા દિવસ’ માતા અને બાળકના આરોગ્ય માટે એક જરૂરી પગલું.
નિયમિત તપાસ, યોગ્ય પોષણ અને સમયસર માર્ગદર્શન સાથે બનાવીએ તંદુરસ્ત આવતીકાલ.
#MamtaDivas#HealthyGujarat#HealthyMotherHealthyChild#NHMGujarat
ટીબી થાય તો ગભરાવાની જરુર નથી
ટીબીનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ટીબી હારેગા, દેશ જીતેગા
ટીબીના સારવાર શરુ થતા જ બીજાને ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે.
ટીબીના દર્દી સાથે આત્મીયતા કેળવીએ ભેદભાવ રાખવાની જરુર નથી.
@CollectorDahod@NtepGuj
#PMJAYjagrulta
❌#AyushmanCard બનાવાવવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
✅પાત્ર લાભાર્થીઓ #AyushmanApp (https://t.co/Nu6JssIqPT) અથવા સત્તાવાર વેબસાઇટ (https://t.co/Iyvxgn9kFQ) દ્વારા તેને નિઃશુલ્ક બનાવી શકે છે.
વધુ માહિતી માટે કોલ કરો📞14555
@AyushmanNHA@HealthDeptGuj
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ટીબીનું જોખમ વધે છે તેથી સચેત રહો,સુરક્ષિત રહો.
સમયસર તપાસ અને યોગ્ય સારવારથી ટીબી સંપૂર્ણપણે મટી શકે છે.
જો તમને ડાયાબિટીસ છે, તો વિલંબ ન કરો આજે જ છાતીનો X-ray કરાવો.
નિઃશુલ્ક હેલ્પલાઇન:1800-11-6666
#TBMuktBharat@CollectorDahod@NtepGuj@TbDivision
ફક્ત ખાંસી જ ટીબીનું લક્ષણ નથી ટીબીના નીચે મુજબના લક્ષણો પણ હોઇ શકે છે.ગળફા વાળી ખાંસી ગળફામાં લોહી આવવું થાક લાગવો છાતીમાં દુ:ખાવો તાવ આવવો ભૂખ ના લાગવી રાતે પરસેવો થવો વજનમાં ઘટાડો થવો ટીબીનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે
#tbmuktbharat@NtepGuj
આયુષ્માન આરોગ્ય મંદિર ના ત્રણ મહત્વ ની જવાબદારી CHO (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર), MPHW(મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), FHW(ફિમેલ હેલ્થ વર્કર) ના ગુણો અને જવાબદારી
@CollectorDahod@DahodDdo@NHMGujarat@HealthDeptGuj
આજે સોમવાર સરકારી આરોગ્ય સંસ્થામાં રસીકરણ દિવસ છે આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને ઉમર પ્રમાણે ની રસી થી રક્ષિત કરવા માટે અપીલ કરવામાં આવે છે અને 14 વર્ષ ની ઉંમરની દીકરીઓને ગર્ભાશય ના મુખ ના કેન્સર ની HPV vaccine મુકાવવા માટે અપીલ કરવામાં આવે છે.....
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ટીબીનું જોખમ વધે છે તેથી સચેત રહો,સુરક્ષિત રહો.
સમયસર તપાસ અને યોગ્ય સારવારથી ટીબી સંપૂર્ણપણે મટી શકે છે.
જો તમને ડાયાબિટીસ છે, તો વિલંબ ન કરો આજે જ છાતીનો X-ray કરાવો.
નિઃશુલ્ક હેલ્પલાઇન:1800-11-6666
#TBMuktBharat@CollectorDahod@NtepGuj@TbDivision