@LavaMobile Lava agni 2 me jab screen shot youtube me lete hai to video time red line or video ki sab details bhi aa jati hai...ye update ke baad hi huaa hai..jaldi se ise thik karo ... Like this..
@HHPATELGSSSB સાહેબ CCE 19-4 તારીખ પહેલાં લેવાયેલ પરીક્ષાના વિદ્યાર્થીઓને માર્કસ વધુ આપવા કારણ કે એને છેલે લેવાયેલ વિદ્યાર્થીઓ જેટલો સમય મળ્યો નથી... આ મુદ્દો NORMALIZATION માં ધ્યાન રાખવો @GSSSB_OFFICIAL@kamaldayani
@Pratik7485@YAJadeja@HHPATELGSSSB CCE પરીક્ષા તાત્કાલિક લઈ પરિણામ આપો...હવે વર્ષ રાહ જોવાઇ એમ નથી... પ્રિ અને mains માં જ જીવન કાઢવું કે શું ? પરીક્ષા પૂરી થયાના ૧૫ દિવસમાં પરિણામ આપવું જોઈએ UPSC ની જેમ..એમાં પણ CCE તો હવે ઓનલાઇન છે @cmo
@YAJadeja સાહેબ શ્રી ને વિનંતી....
અત્યાર સુધી ની જેટલી શિફ્ટ ની પરીક્ષા લેવાઈ તેની આન્સર કી જાહેર કરો જેથી આમને આગળ મુખ્ય પરીક્ષા ની તૈયારી ની ખબર પડે આટલી વિનંતી છે બધી શિફ્ટ ના પેપર અલગ અલગ હોવાથી પેપર લીક નો પ્રશ્ન રહેતો જ નથી
@Pratik7485@YAJadeja@HHPATELGSSSB CCE પરીક્ષા તાત્કાલિક લઈ પરિણામ આપો...હવે વર્ષ રાહ જોવાઇ એમ નથી... પ્રિ અને mains માં જ જીવન કાઢવું કે શું ? પરીક્ષા પૂરી થયાના ૧૫ દિવસમાં પરિણામ આપવું જોઈએ UPSC ની જેમ..એમાં પણ CCE તો હવે ઓનલાઇન છે @cmo
@CMOGuj કચ્છ યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા આધુનિક જમાનામાં ઓફલાઇન ફોર્મ માટે અરજી મગાવેલી એ પણ ૫-૫ કોફીમાં ૧૫૦૦ અને ૫૦૦ ના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે..આ ભરતીમાં અનેક ગેરરીતિઓ થવાની છે..આ ભરતી પ્રક્રિયા રદ કરી ઓનલાઇન આવેદન મગાવી અને પારદર્શક ભરતી કરો અથવા GPSC ને આપો..@YAJadeja@sanghaviharsh

@sanghaviharsh GSRTC કર્મચારીઓને ફિક્સમાંથી ફૂલ પેમાં નિમણુક આપો...તેમાં શેની આચારસંહિતા નડે ?નવા ઓર્ડર ક્યાં આપવાના તમારે ? ભાવનગર જિલ્લામાં અનેક કર્મચારી ફિક્સમાંથી ફૂલમાં આવી ગયા છે પણ કાયમીમાં નિમણુક આપતા નથી અને આચારસંહિતાના બહાના આપે છે. @OfficialGsrtc@GSRTC_Gujarat@cmo
@GPSC_OFFICIAL Gpsc વર્ગ ૧-૨ નું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ આપો...શરમ આવે કે નહિ ?? ક્યાં ગયા દાસા સાહેબના નિયમો ૫૦ દિવસમાં પ્રી નું પરિણામ અને ૧૦૦ દિવસમાં mains નું પરિણામ ? હેરાન થાય છે વિદ્યાર્થીઓ 😡 @dineshdasa1@CMOGuj@sanghaviharsh GPSC ના ચેરમેન બદલો

@upsc_official UPSC se Aasha karte hai ki isbar pichli baar ki tarah CSAT me CAT,IIT vale hi pass krne vale paper nahi hoge or GS bhi lucky draw vala nahi hoga..sabko equally moka milega, specially village background vale candidates ko.. @dineshdasa1 @UpscforAll
@CseWhy@narendramodi@DoPTGoI