વર્ષોથી સત્તા પર બેસાડેલ સરકારની આગળ ક્યાં સુધી વિદ્યાર્થીઓ પોતાના જ હક માટે હંમેશ ભીખ માંગશે?
રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આહવાન છે કે આવો આપણે સૌ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના અંધકારમાંથી શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય અને બંધારણીય અધિકારોના ઉજાસ તરફ આગળ વધીએ.
#JoinAAPGujarat#LRD_MALE
આમ જનતાને ભ્રષ્ટાચારની આગમાં હોમી દીધા બાદ ભાજપા સરકાર રાજ્યના યુવાનોને બેરોજગારીની આગમાં હોમી દેશે.
ત્રીસ વર્ષોથી રાજ્યમાં સત્તા હોવા છતાં મહામારીમાં જીવના જોખમે યુવાનોને છેક દિલ્હી સુધી જઇ પોતાનો હક મેળવવા કરગરવું પડે એ ક્યાંનો ન્યાય?
#LRD_MALE_GOING_DELHI#LRD_MALE
આજરોજ સંવિધાન દિવસ પણ છે.અને #LRD_MALE કોર્ટ હિયરિંગ ની તારીખ પણ છે.
કમસેકમ બંધારણ દિવસનું માન રાખી,LRD પુરુષ ઉમેદવારોની બંધારણીય માંગ સ્વીકારી લો તો પણ બંધારણનાં ઘડવૈયાઓ રજી થશે. કેટલો ક સમય બંધારણની અવગણના કરશો?
ભારત દેશમાં કોઈ પક્ષ સર્વોપરી નથી, બંધારણ સર્વોપરી છે.
#Justice
બઘા જ એલ.આર.ડી. ભાઈ ઓ ને દિવાળી ની શુભેચ્છાઓ અને આજ રોજ ગુજરાત ના ત્રણ જીલ્લા મા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે રાજકોટ થી એલ.આર.ડી. ભાઈ નો કોલ હતો તો ગુજરાત સરકાર ના ઈસારે વારંવાર અટકાયત કરવામાં આવે છે?? #LRD_MALE#LRD_MALE_માંગે_ઈચ્છામૃત્યુ#LRDMALE_33_67 @Sureshb35496792
આપણે ઈરછા મૃત્યુ ની માગણી કરી હતી શાંતિ પુર્વક ગુજરાત ના તમામ જીલ્લા મા તો હવે આપણા વિસ્તાર ના પોલીસ સ્ટેશન મા નિવેદનો લખવા માટે બોલાવવામાં આવે છે ત્યા ના અધિકારી ઓ દ્વારા ઉમેદવારો ને એમ કહેવામાં આવે છે કે આના કરતા ઘરે સુસાઈડનોટ લખી ને મરી જવાય આજ ભ્રષ્ટ સિસ્ટમ.. #LRD_MALE ✊🇮🇳