આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja
મને ગુજરાતના યુવાનો પર પૂરો ભરોસો છે કે તેઓ સંમતિ પત્રની વ્યવસ્થા સફળ બનાવશે. જેઓએ પરીક્ષા આપવી નથી તેઓ સંમતિ પત્ર ભરશે નહીં. સંમતિ પત્રની સંખ્યાથી પણ એવું જણાય છે.
સંમતિ પત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડ ની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.
તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુથી જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી સંમતિ પત્રક મેળવવામાં આવશે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો
રાજ્યના જુદા જુદા જિલ્લાના ત્રીસ પરીક્ષાર્થીઓની ધરપકડ.
મુખ્ય સૂત્રધારો સહિત 19 શખ્સોનીઅગાઉ થઈ હતી ધરપકડ..
રાજ્યના ATS એ જુદી જુદી જગ્યાએ દરોડા પાડી સૂત્રધારો પાસેથી લીક પેપર ખરીદનાર 30 વિદ્યાર્થીઓની કરી ધરપકડ..
અત્યાર સુધીમાં કુલ 49 ની ધરપકડ
@Hasmukhpatelips સાહેબ, હુ દિવ્યાં��� વિધ્યાર્થી છુ. મારી વિનંતી છે કે અમારા પરિક્ષા કેન્દ્ર અમારા જીલ્લા ઉપર આપો તો મુસાફરીમા તકલીફ ન પડે.
આ વખતે પરિક્ષા રદ થઈ ત્યારે બે દિવસે ઘરે પહોંચ્યા હતા.
@AKRAKESHIAS1 ડેટા લોસ નો પ્રશ્ન હતો ઘણીવાર જઈને રજૂઆત કરી પણ છતાંય ત્યાંનું ત્યાંજ કોઈ વસ્તુ ચેક કરી નથી આપની જોડે મારો ગુજરાતી typing ના ડેટા જ નથી. એનો વિડિયો પણ ઘણીવાર બતાવ્યો છતાંય કઈ પગલાં લેવામાં આવેલ નથી..આપ સાહેબ ને મળવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો ક્યારેય ના મળ્યા ના રજૂઆત સાંભળી..
@AKRAKESHIAS1 18 લોકો ને માર્કસ સુધારી આપેલ છે એમાં જે પ્રશ્ન માં માર્કસ હતા પેલેથી તેમાં પણ વધારી આપેલ છે,જે ફાઈલ મિસિંગ ના કારણે તો નથી જ, તો અમુક ને ન્યાય અ��ે અમુક ને કેમ નહિ? અમારે પણ ટેન્ડર માં માર્કસ આપવામાં ભૂલ છે, અમ��ે પણ સુધારી આપવામાં આવે,where is "justice to all, injustice to none"?
@AKRAKESHIAS1 સાહેબ શ્રી આપ હવે જાણી ચૂક્યા હશો કે ટેકનીકલ ખામી બની છે જેનાથી સતત ૫ ભરતી માં અનેક ગરીબ અને જરૂરિાતમંદ વિધ્યાર્થીઓ ન��� ભોગ લીધો છે. આપશ્રી ને નમ્ર અપીલ છે કે અમો ને ન્યાય આપવો.અમારી અઢળક અરજી આપના ન્યાય માં રાહ જોઈ રહી છે. @deepakrajani123 @YAJadeja @Divya_Bhaskar
@siddharth9592@AKRAKESHIAS1@CMOGuj@deepakrajani123@devanshijoshi71 મારે ડેટા લોસ નો પ્રશ્ન હતો ઘણીવાર જઈને રજૂઆત કરી પણ છતાંય ત્યાંનું ત્યાંજ કોઈ વસ્તુ ચેક કરી નથી મારા આપના જોડે મારી ગુજરાતી typing ના ડેટા જ નથી. એનો વિડિયો પણ ઘણીવાર બતાવ્યો છતાંય કઈ પગલાં લેવામાં આવેલ નથી..