X (ટ્વીટર) પર જેટલા ના ઉમેદવાર છે. તેટલા જ ઉમેદવાર એક દિવસ ગાંધીનગર આવી આંદોલન કરે તો બીજા દીવસે સરકાર અને GSSSB બન્ન��� એકશન માં આવી જાય.
આ વાત પર ધ્યાન આપજો તમારો એક દિવસ તમારા ઘણા વર્ષ બચાવી શકે છે.
🙏 ધન્યવાદ🙏
#CCEઉમેદવારો
#CCE
Cce ઉમેદવારો ના ગાંધીનગર માં દેખાવો ...ધાર્મિક સંસ્થાઓ ઓએ મુખ્યમંત્રી નો સમય માગ્યો...માંગણી સાચી છે ..પરિણામ આવશે ...કમલ દયાની રજા ઉપર ઉતરી ગયા ..આંદોલન વગર ન્યાય મળે એવી અપેક્ષા સાથે રજૂઆત ..
ન્યાય આંદોલન
તારીખ :- 07/10/2024
સ્થળ :- ગાંધીનગર
ઉદ્દેશ્ય :- CCE નું મેરીટ GPSC મુજબ બનાવવા માટેની માંગણી.
આ આંદોલન ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ નું છે......બધાને ખબર જ છે કે CBRT મુજબ લેવાયેલ પરીક્ષા માં બધા વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે.....અને આ આંદોલન માં ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા રાખીએ છીએ....
વિદ્યાર્થીઓ નાં હિત માટેનું આ આંદોલન છે ગુજરાત ના તમામ મિત્રો 7 તારીખે ગાંધીનગર આંદોલન માં ભાગ લેજો....please
આ આંદોલન સફળ બનાવવા માટે ગુજરાત ની તમામ એકેડમી, સંસ્થાઓ અને ટેલીગ્રામ ચેનલ તથા whatsapp ગ્રુપ ચલાવતા તમામ વડીલો સાથ અને સહકાર આપો....આ મેસેજ ને તમારા ગ્રુપ કે ચેનલ માં ફોરવર્ડ કરીને સાથ આપશો એવી આશા રાખીએ....🙏🙏🙏
~~~~
હવે જોઈએ કે કેટલી એકેડમી વાળા અને ચેનલ વાળા વિદ્યાર્થીઓ ને support આપે છે......please બધાં support આપજો.....🙏🙏🙏🙏
~~~~
#forword
#support
#cce
#chalo_gandhinagar_for_cce
#revisedCCElist
#CCE_RESULT_ACCORDING_GPSC
ઇ મેઇલ અને સોશ્યલ મીડિયા ના ઓનલાઇન આંદોલન થઈ ચૂક્યા છે , પણ બેહરી - મૂંગી સરકાર અને ભ્રષ્ટ અઘિકારીઓ ના પેટ નું પાણી હાલ્યું નથી.હવે આંદોલન સિવાય કોઈ ઉપાય નથી,ઝડપથી સોમવાર ના કાર્યક્રમ ની માહિતી આપો.
#CCE_result_according_GPSC#CCE@HHPATELGSSSB@dineshbambhania
ગૌણ સેવા ની Cce પરીક્ષા ની મુખ્ય પરીક્ષા નવેમ્બર માં લેવાનું નિર્ધારિત જ હતું ..પણ gpsc મુજબ પરિણામ બદલવા સાથે એને કોઈ લેવા દેવા નથી ...ગઈ કાલે ચેરમેન દ્વારા પરિણામ બદલવામાં આવે તો કેટલા ફેરફારો અને જગ્યા નો વધારો થાય તેની માહિતી માંગવામાં આવી છે ..wait & watch..
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ.
2) GSSSB એ બે દિવસમાં પરિણામ બદલવાની બાહેધરી આપી હતી,હજુ સુધી નિર્ણય નથી કર્યો
@HHPATELGSSSB