@isha01278 What nonsense બધા છોકરા સરખા ના હોય ને બેન..એને લવ કરતા એના કેરિયર ની ચિંતા વધુ હોય 😅 gf એ એવી બેંક છે જ્યાં રૂપિયા ડેબિટ જ થાય ક્રેડિટ ના મળે..અને ફ્યુચર એવી બેંક છે જ્યાં ક્રેડિટ જ ક્રેડિટ છે. 😅
@Shamsher_IPS@ourvadodara@Vadcitypolice@GujaratPolice Hello sir please do something શું આવા લોકો નું direct એન્કાઉન્ટર ના થઈ શકે?.... કે પછી જ્યારે કોઈ મોટા નેતા ની છોકરી કે પછી કોઈ મોટા માણસ ની છોકરી સાથે આવું થશે ત્યારે જડપી કાર્યવાહી થશે.. શું આમ આદમી ને ન્યાય નહીં મળે 😔😔
@iitegandhinagar@harshad5350@CMOGuj બકા કોઈ ખોટા ફાકા મારવા નહીં આમાં શું છે કોઈ politics નો છોકરો b.ed નથી કરતો ને અટલે તમે તમારી મન મરજી થી બધું કરો છો. અને એક વાત તમને ખબર જ હતી કે online લેવી છે તો શું કામે 750 ફી ના લીધા ના આપવા હોય તો રાખો. તમે બધા નાસ્તો કરજો પચે તો સારું. #canceliiteoralexam
@devanshijoshi71 હા તમે સાચા પણ અમારી ઘણા બધા વિદ્યાર્થી છેવાડાના વિસ્તાર માથી અવે છે. તો ત્યાં નેટ issu છે અને આ કાય 10 કે 20 માર્ક્સ નું નથી આ 70 માર્ક્સ ની main exam છે.અને ઉપર થી 750 exam ફી લીધી છે. તો અપને વિનંતી આપ અમને સહકાર આપો #Boycottoralexam#canceliiteoralexam