તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
બહુચરાજી ખાતે શ્રી બહુચરાજી માતાજીના નવિન મંદિર બાંધકામ માટે વાપરવામાં આવનાર "બંસી પહાડપુર" પથ્થરની પસંદગી, ગુણવત્તા અને ચકાસણી અંગેની સમિતિની બેઠક યોજવામાં આવી તથા સેમ્પલ તરીકે લાવવામાં આવેલ પથ્થરની ચકાસણી કરી જરૂરી સુચનાઓ આપી.
@CMOGuj@revenuegujarat
Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance.
- CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat#TeamMehsana@CMOGuj@CollectorMeh@RACMehsana1
મહેસાણા જિલ્લાના "અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન" પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો.*
"સ્ટાર્ટઅપ મહેસાણા મોડલ" ભારતનું સર્વપ્રથમ જિલ્લાકક્ષાનું સ્ટાર્ટઅપ ઇનોવેશન મોડલ : ભારતના તમામ જિલ્લાઓ CONGRATULATIONS TO TEAM MEHSANA*
@CollectorMeh
The VIKSIT MEHSANA CONCLAVE will be jointly organized by the District Administration, Mehsana & the Ahmedabad Division, Western Railway.
VIKSIT GUJARAT for VIKSIT INDIA,
VIKSIT MEHSANA for VIKSIT GUJARAT.
#ViksitMehsanaConclave@ddo_mehsana@CollectorMeh@CMOGuj@PMOIndia