@Hasmukhpatelips સાહેબ, તલાટી અને જુનિયર ક્લાર્ક બંને નો સિલેબસ એક સરખો જ છે. તો બંને માટે એક જ પરીક્ષા લઇને મેરીટ પ્રમાણે પસંદગી રાખો જેથી એક જ એક્ષામમાં બંને નું પતી જાય જે રીતે #PSI અને #LRD માં ગ્રાઉન્ડ માં કર્યું હતું તે રીતે સર 🙏
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
@Bhupendrapbjp આરોગ્ય કર્મચારીઓએ કોરોનાની રસીના જ બુસ્ટર ડોઝ આપ્યે રાખવાના?
કોઈ વાર એમના #ગ્રેડ_પે ના વધારારૂપી બુસ્ટર ડોઝ પણ આપવાનું રાખો.
એનાંથી એમના પરિવારને રક્ષણ મળે છે.
#grade_pay
@Rushikeshmla
हम सभी जानते हैं सरकारी सेवाओं से जुड़े कर्मचारी भविष्य के प्रति सुरक्षित महसूस करें तभी वे सेवाकाल में सुशासन के लिए अपना अमूल्य योगदान दे सकते हैं।अतः 1 जनवरी 2004 और उसके पश्चात नियुक्त हुए समस्त कार्मिकों के लिए मैं आगामी वर्ष से पूर्व पेंशन योजना लागू करने की घोषणा करता हूं।
રાજસ્થાન ના લોકપ્રિય મુખ્યમંત્રી @ashokgehlot51 ની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે ના બજેટ માં જુની પેન્શન યોજના લાગુ કરી ને ગુજરાત ના લાખો કર્મચારીઓ અને એમના પરીવારો ને ભેટ આપે એવી નમ્ર અપીલ..@Bhupendrapbjp@CMOGuj
ગાંધીનગરની જનતાનો આભાર..
એક ઉમેદવાર અને 22% વોટ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, ભ્રષ્ટાચારમુક્તિ જેવા બુનિયાદી મુદ્દાની રાજનીતિને સપોર્ટ કરી આમ આદમી પાર્ટીની હિમતમાં વધારો કરવા બદલ સૌ મતદાતાનો આભાર.
આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમની ઉજવણી નિમિત્તે 100% વેકસીનેશનની કામગીરી થનાર ગામના સરપંચની સન્નમાન માટે બોલાવવામાં આવે તો શું તે ગામના આરોગ્ય કર્મચારીનો 100% વેકસીનેશમમાં કોઈ રોલ નથી ?@KutchDdo@CdhoKutch