ફરિયાદી - સરકાર પોતે
ફરિયાદ - કોઈએ કહ્યું છે કરોડ રૂપિયા લીધા છે
ધરપકડ - પૂછપરછ માટે બોલાવી ને ધરપકડ કરવી
પૂછપરછ શુ થય - ગોળ ગોળ જવાબ આપે છે
તમારી પાસે પ્રૂફ છે તો વિડીયો મૂકો કે જુવો એમને પૈસા લીધા વાત ખતમ
એક ફિલ્મ જોય હતી अन्धा कानून
#iSupportYuvrajsinh#Yuvrajsinh_Jadeja
યુવરાજસિંહે પૈસા લીધા હોય કે નહી એ બે નંબરની વાત છે પણ ડમી ઉમેદવારો ના નામ સાથે આટલું બધું જાહેર કરવું એ કોઈ નાની વાત તો નથી જ.. માનો કે પૈસા લીધા હતા મતલબ ડમી ઉમેદવારો બેઠા હતા એ તો સાચું જ ને.!તો ત્યારે જે તે વિભાગના અધિકારીઓ ફરજમાં હતા એની સામે શું કાર્યવાહી કરાઇ? #YuvrajSinh
#YuvrajSinh બધી પરીક્ષામાં વિદ્યાર્થીઓના હિત માટે આગળ આવીને બોલ્યા છે,
તો એ વિદ્યાર્થીઓએ સાથે મળીને તેમના માટે કંઈ કરવુ જોઈએ ને? અવાજ ઉઠાવવો પડશે.
એમના એકની આટલી તાકાત હોય તો વિચારો આટલા બધા વિદ્યાર્થીઓની તાકાત કેટલી હશે.!
#Yuvrajsinhjadeja#Bhavnagar#yuvrajsinghJADEJA#news
ગુજરાતના યુવાનો આટલા પ્રશ્નો દરેક માધ્યમો દ્વારા પુછવા ના ચાલુ કરો..
1️⃣યુવરાજસિંહ તોડ કરી પૈસા લેતા હતા તો એ જ પોતે પ્રેસ કરી કૌભાંડ સામે કેમ લાવ્યા ??
2️⃣કરોડ/કરોડ રૂપીયા મળતા હતા તો એ શા માટે પોતાના પગ પર કુહાડો મારે ??
3️⃣પૈસા આપવા ની વાત જે કરે છે એ બધા ના નામ તો યુવરાજસિંહ એ હસમુખ પટેલ ને પહેલા આપી દિધા હતા હવે ડમી કાંડ ના અપરાધી કહે તે પોલીસ માની લે ??
4️⃣યુવરાજસિંહ ને જવાબ લખવા બે/બે સમન્સ આપનારી SIT એ યુવરાજસિંહ એ પૂર્વ શિક્ષણમંત્રી નું નામ આપ્યું તો પણ કેમ ના સમન્સ કર્યું ??
5️⃣યુવરાજસિંહ ના સાળાએ પૈસા લીધા એવું કેમ માની લીધુ જો પોલીસ પાસે CCTV હતા તો પહેલા એના સાળા ને સમન્સ કેમ ના કર્યા ?
6️⃣યુવરાજસિહ એ કબૂલ્યું હોય તો એ વિડિયો જાહેર કેમ નથી કરતા??
7️⃣2011 થી ડમી કાંડ ચાલતું હતું તો ભાવનગર પોલીસ કયાં ઘસઘસાટ ઉંઘતી હતી??
8️⃣ધોરણ-૧૦/૧૨ની ડમી માર્કશીટ મળી તો શાળા સંચાલક ની ધરપકડ કેમ નહી??
9️⃣આ મામલો યુવરાજસિંહ ને ફસાવવા નો હતો કે ૧૧૦૦ જેટલા ડમી નોકરી કરી રહેલા શખસો સુધી પહોંચવા નો??
🔟યુવરાજસિંહ ને કેમ વકીલ ને મળવા ના દીધા ??
✍️ડીઝીટલ ઈંડીયા ની વાત કરતી ગુજરાત સરકારે FIR કેમ ઓનલાઈન ના કરી ??
✍️યુવરાજસિંહ એ આપેલી ૩૬ ની યાદી કેમ ફાડી નાંખવા માં આવી??
✍️અસિત વોરા કેમ નિર્દોષ??
✍️શિક્ષણમંત્રીઓએ આંખ આડા કાન કર્યા ૧૨ વર્ષ સુધી ??
પ્રશ્ન પુછવાની આઝાદી ગઈ તે દિવસે લોકશાહી નો અંત આવશે
રાત્રે સુતા પહેલા વિચારજો
🥊૨૦ લાખ બેરાજગારો માટે લડતો યુવરાજસિંહ જેલ માં 😢
🥊કરોડો લઈ AC ચાલુ કરી નેતા સુતા મહેલ માં 🥲
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future
#Vijaysinh_Rajput
@YAJadeja
આ ભ્રષ્ટ ભાજપવાળાને લાગ્યું કે પેપરલીક રોકવાનું શક્ય નથી પણ પેપરલીક બહાર પાડનારને અંદર કરવાનું તો અમારા હાથમાં જ છે.
એટલે આવતી તલાટી ભરતીમાં ભાજપનું નાક બચાવવા માટે યુવરાજસિંહની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હોય એવું તો નથી ને??
ભાજપવાળાની તાનાશાહી જનતા જોઈ રહી છે.
તમે કેટલા યુવરાજ સિંહ ને ફસાવસો આ રાજ્યના લાખો વિદ્યાર્થી યુવરાજ સિંહ બની કાલે બાર આવશે તમે કેટલા ને જેલ મા કરશો ? સત્ય સાથે ગુજરાત છે તમે ભલે પાવર થી એક યુવરાજ સિંહ ને જેલ કરી શકો પણ લાખો યુવરાજ સિંહ બની ને બાર આવશે #YuvrajSinh_is_Future
અવાજ ઉઠાવનારાનો અવાજ અહીં દબાવી દેવાય છે,
નીતિ રહે છે પાછળ ને ગેરરીતિ આગળ નીકળી જાય છે,
ભણવું તો છે, ભણીએ છીએ પણ આગળ નીકળી જાય છે લક્ષ્મીની કૃપાવાળા અભણ આગળ,
શું આમ જ ભણ્યા વગર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત?
#Yuvrajsinhjadeja#yuvrajsinghJADEJA@YAJadeja#yuvrajsinh#Bhavnagar
3-પેપર લીક કાંડ કે ડમી કાંડમાં કોણ માથા છે એની તપાસ હજુ નથી થઇ પણ યુવરાજસિંહ ની 15 દિવસમાં તપાસ થઇ ગઈ ?
4-તમારા સંતાનો માટે લડનારાની સાથે ભલે તમે રસ્તા પર ના આવો પરંતુ ઘરે બેસી આડોશી પાડોસીને એટલું તો કહો કે ભાજપના રાજમાં ખુલાસા કરનારને જ જેલમાં નાખી દેવામાં આવે છે ! જય હિન્દ !
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja
અત્યાર સુધીના પેપર લીક કાંડ કોઈ મંત્રી કે એજન્સીઓ બહાર નથી લાવી ! યુવરાજસિંહ આ બધા કાંડ બહાર લાવ્યા ! પણ 12 પેપર લીક કાંડ ,ડમી કાંડ માં મોટા માથા ને અંદર કરવાને બદલે લીક કાંડ બહાર લાવનાર ને જ જેલમાં નાખી દીધા ! આમાં હવે યુવાનો કે આપણે સૌ કરી શું શકીએ !