બાળક જે ભાષામાં વિચારી શકે , સ્વપ્નાઓ જોઈ શકે અને કલ્પનાઓ કરી શકે એ જ ભાષામાં પ્રાથમિક શિક્ષણ લેવાથી જ્ઞાનની સીમાઓ વિસ્તરતી જાય છે. 'ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર' કદાચ ગોખી શકાય, પણ ' એક બિલાડી જાડી' માણી શકાય. માટે ગુજરાત સરકારનો નિર્ણય આવકારદાયક છે...😍
#NewEducationPolicy
ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ને વિનંતી છે કે, શિક્ષકોની આ માંગણી એ વ્યાજબી માંગણી જણાય છે તેનો તાત્કાલિક સ્વિકાર કરી અમલ કરવામાં આવે. રાજ્યના શિક્ષકોએ ઉપવાસ પર ઉતરવું પડે તે સૌના માટે શરમજનક છે.
#4200Gujarat#4200gradepay#4200GujaratTeachers
Kids facing big problem in private school .We need to bring reforms in Indian Education system and make better education for every students. #StateOfPrivateSchools.
@himani_thakar
સાહેબ લાખો શિક્ષકો તથા શિક્ષકોના પરિવાર આપની પાસે 4200 બાબતે ખૂબ મોટી આશા રાખીને બેઠા છે.એમને આપ સાહેબ પર પરિવારના મોભી પર વિશ્વાસ છે.આપ ના પર પૂરો વિશ્વાસ છે કે આપ ન્યાય કરશો. આપના પરિવારના સદસ્ય એવા શિક્ષકો અને તેમના પરિવાર વતી નમ્ર વિનંતી
@imBhupendrasinh