દર વર્ષે સંત સરોવરમાં નીલ પૂંછ પતરંગા પક્ષીઓ ઉનાળામાં આગમન કરે છે,અહીં મેટિંગ કરી બચ્ચા પેદા કરે છે,પણ આ વર્ષે તેમની વસાહત પર મકાનોનો કાટમાળ અને માટીના ટ્રેક્ટર ફરી રહ્યા છે.પરિસ્થિતિ સંવેદનશીલ છે,જો તાત્કાલિક પગલા ન લેવાય, તો આવનારા વર્ષોમાં આ રમણીય પક્ષી માત્ર યાદગાર બની રહેશે
Calling all entrepreneurs, investors, and startup enthusiasts!
Join us at the #AhmedabadStartupSummit for a day of insights, networking, and inspiration.
Hear from growth-stage founders on scaling their startups and their journey to success and demo day of startups
🗓️ Date: 3pm to 6 pm | Oct 25th
📍 AIDTM, SG Highway, #Gandhinagar
🎟️ Register Now: https://t.co/f9MdoCzw6A
(Free event)
Organized by @eChaiVentures@communicatekaro in partnership with Adani Institute of Digital Technology & Management (AIDTM)
ગાંધીનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા "સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઇન્ફ્લુએન્સર્સ દ્વારા અડાલજ વાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો.
અંડરપાસ એ ગાંધીનગર માટેનો કોન્સેપ્ટ જ નથી, અને ઓવરબ્રિજ તો બનાવી જ ના શકાય એટલે કોઈ મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવો હોય અને જરૂરિયાત દેખાડવી હોય તો એ છે "અંડર પાસ".
કોઈ આંગળી કરે જ નહિ.
ગ્રાન્ટ વાપરવાના આશયથી બનાવેલ અંડરપાસ છે.. એટલે એની જરૂરિયાત નથી એટલે એનું કામ અટકે તો પબ્લિક હેરાન થાય એમ નથી.
0 લોજીક સાથે નો બનેલો અંડર પાસ. અને વૃક્ષો તો ધડા ધડ કાપી નાખ્યાં.
ઉપર ના લેવલ થી આવા કામો પર નિરીક્ષણની જરૂર છે.@AmitShah@PMOIndia@sanghaviharsh@GujForestDept
ગાંધીનગર જિલ્લા વન વિભાગ દ્વારા, ભારે પવન અને વરસાદના પરિણામે ધરાસાઈ થયેલા વૃક્ષોનો તાત્કાલિક નિકાલ કરી, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્ગો ખુલ્લા કરવા ચાલુ વરસાદે પણ કામ કરતાં વન વિભાગના કર્મચારીઓની સારાહની કામગીરી.
#safegujarat#safegandhinagar
"અતિવૃષ્ટિમાં સતર્ક રહીએ, સલામત રહીએ"
સાર્વત્રિક ભારે વરસાદને પરિણામે રાજ્યના ઘણા જળાશયો ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સહયોગ આપવા અપીલ.
@CMOGuj#RainAlertinGujarat