Train 69139, Coach 21111 is extremely dirty & unhygienic. @RailMinIndia@WesternRly please inspect urgently, fine the responsible cleaning contractor/officials as per rules, and recover the cost from those responsible. Passengers deserve clean coaches. #Railways#Cleanliness
માનનીયશ્રી @CMOGuj@JayantiRavi , ગુ. સરકારને વિનંતી છે કે રેવન્યુ વિભાગ તથા જ. દ.ના કર્મચાર���ઓ પેનડાઉન હડતાળ દરમિયાન ઓફિસે હાજર રહી કામગીરી ન કરતા હોય તો તે સમયગાળાની બિનકાર્યરત કામગીરી અંગે નિયમ મુજબ પગાર કાપની કાર્યવાહી કરવામાં આવે.# revenue #Gujarat
@CMOGuj@collectorvalsad@CMOGuj@collectorvalsad આપત્તિ આવે ત્યારે જ નહીં, પરંતુ આપત્તિ પહેલાંની તૈયારી પણ એટલી જ જરૂરી છે. આશા છે કે ભવિષ્યમાં પ્રી-મોન્સૂન ક��મગીરી વધુ અસરકારક રીતે થશે અને લોકોને અનાવશ્યક હેરાનગતિમાંથી રાહત મળશે. 4/4
@CMOGuj@collectorvalsad પ્રી-મોન્સૂન તૈયારી માત્ર કાગળ પર નહીં,પરંતુ મેદાનમાં દેખાવા જોઈએ.વલસાડ જિલ્લા અને તાલુકા કચેરીઓમાં હાલ મામલતદારશ્રી,પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીઓને મળવા જતાં એક જ જવાબ મળે છે કે તેઓ ચોમાસાના પૂરથી થયેલ નુકશાનની અને સર્વેની કામગીરીમાં વ્યસ્ત છે.1/4
@CMOGuj@collectorvalsad@CMOGuj@collectorvalsad આશા છે કે ભવિષ્યમાં પ્રી-મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે થશે અને લોકોને અનાવશ્યક હેરાનગતિમાંથી રાહત મળશે આ જ ગંભીરતા અને આયોજન પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન અપનાવવામાં આવ્યું હોત, તો આજે સામાન્ય નાગરિકોને આટલી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડ્યો હોત.3/4
H' able @CMOGuj@collectorvalsad@ddo_valsad
તા.23 જુલાઈના ભારે વરસાદ બાદ વલસાડમાં અનેક કચેરીઓમાં જવાબ મળે છે કે અધિકારીઓ ડિઝાસ્ટર કામગીરીમાં" ચોમાસાના પૂરથી થયેલ નુકશાન ની અને સર્વેની કામગીરી""માં વ્યસ્ત છે. પરંતુ જો પ્રી-મોન્સૂન કામગીરી મેદાનમાં સમયસર
H'able @collectorvalsad
Any Dist Govt Department, Gram Panchayat, Municipality, Municipal Corporation, or District Office has submitted a false or misleading pre-monsoon preparedness report, kindly order an immediate independent inquiry. Wherever deliberate false reporting, ..
suppression of facts, negligence, or submission of fabricated records is established, please direct registration of an FIR against the responsible officers under the applicable provisions of law.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ.
ગૌરવ, સંસ્કૃતિ અને વિકાસનું પ્રતિક – આપણું પ્રિય ગુજરાત સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી શુભકામનાઓ.
જય જય ગરવી ગુજરાત! 🇮🇳
૧ મે – ગુજરાત સ્થાપના દિવસ. @HemantGTandel
Saluting B. R. Ambedkar, The true architect of the Constitution of India, visionary who turned struggle into strength and gave a voice to millions.
His legacy reminds us real progress begins with equality and justice for all.Let’s build the India he dreamed of. #AmbedkarJayanti
@DGVCL_Official “Kind words alone will not prevent accidents or incidents. False assurances of safety and negligence, however, will certainly lead to major disasters.” @collectorvalsad calls for more attentive and accountable district administration.”helping u2serveusbetter 5