@ShoppingAjio@AJIOLife Order FN8357709274 delivered without tag & Buda Jeans label. Extremely poor quality product. Tried return twice but pickup failed saying “system not accepting.”
This is unacceptable! Arrange return immediately & take strict action. #ConsumerRights
Very bad situation of traffic in Valsad city & need to give more attandance of traffic police or who r designated to control such situations. today I m sharing few pics of SH 67. Request to @collectorvalsad@DdoValsad@SPvalsad do needful. @hemanttandel816
Today is 2nd June and international _____ day @aliaa08 u performed an extraordinary role in gangubai pls leave message for peoples who really need to understand livelihood. 2nd June 2023 thanks @hemanttandel816
આજરોજ ગુજરાત રાજ્યમાં જુનિયર ��્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા હોય ગુજરાતના તમામ રહેવાસીઓને વિનંતી કે બપોર સુધી નહીં કામ હોય તો માર્કેટ કે અન્ય સ્થળે જવાનું ટાળે જેથી ટ્રાફિકની સમસ્યા થોડી હરવી રહે. @hemanttandel816 @21youthfoundat1
@ICICIBank@RBI what is minimum amount amount for opening account in any bank in India. Pls provide proper guidance and als keep in loop as an audit subject in throughout India in help of common civilian to get them fundamental right for opening of an accout. @21youthfoundat1
કદાચ એમની પોતાની નોકરી શું થશે એ તો મને ખબર નથી પરંતુ દુનિયા આવીજ છે. અને લડાવ્યાં એ સમજવું કે દરેક બાળક છે. રસ્તો ઘણાં કપળા છે અને અનુભવ એનાથી વધારે જે હદ ની પણ હદ સમજાવશે. God bless you. Keep it up u will achieve your goal. Jai Hind.
દુનિયા આવી જ છે હદ તો થઈ ગઈ જ્યારે ઇલેક્શન દરમિયાન મહિલા પોલીસ કર્મીઓ ને પૂછવામાં આવ્યું કે તમે @NilamMakwana28 ને ઓળખો છો 15 માંથી એક બેન ને કહ્યું કે ઓળખતા તો નથી પણ નામ બહુ સાંભળ્યું છે. અને મારે કહેવું પડ્યું NM28 એ છે જે તમારાં માટે લડી રહ્યા છે અને પોતાના સમયનો ભોગ અને.1/1
હદ ની પણ હદ ત્યારે પાર થાય છે જ્યારે હદ પોતાની જ હદ પાર કરે છે. જીવન માં અમુક વસ્તુ હદની બહાર જતી રહે ત્યારે એમ થાય કે હદની પણ હદ પાર થઈ ગઈ છે. બદલી અને સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મચારીની આત્મકથા. #22
@MyIndusIndBank Kindly reply, whatever has been asked because my question particularly with Indusind bank. I tried on link shared by you is showing not center. Thanking you.
@MyIndusIndBank do you have aadhar updation facilities at your branch Valsad Dist (Gujarat),in which and how many branch have. Kindly share guide lines and timings for the same. Thanking you Hemant @21youthfoundat1
માનનીય અધિકારીશ્રીઓ @collectorvalsad@DDO_VALSAD@SPVLpolice વલસાડના અતિ મહત્વના વિસ્તાર એવા કે હાલર રોડ ડોક્ટર હાઉસ ની સામે એક અત્યંત ભયજનક હાલતમાં ડ્રેનેજની જાળી છે. આ કામ યુદ્ધના ધોરણે કરવામાં આવે એવી આશા રાખું છું જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય. જય હિંદ
આ ઘટના મોરબી મચ્છુ નદી પર બની છે એ ખૂબજ દુઃખદ ઘટના છે. પ્રભુને પ્રાર્થના કરીશ કે પરિસ્થિતિ જેટલી બને એટલી જલ્દી કાબૂમાં આવે. જવાબદારોને કડકમાં કડક સજા થાય એ પણ સાથે માંગ કરું છું. જય હિન્દ. જય શ્રી રામ. @hemanttandel816@21youthfoundat1
21 ઓક્ટોબર 1959 ના રોજ ચીન સરહદ પર દેશની સુરક્ષા માટે શાહદત આપનાર 10 CRPF જવાનોની યાદમાં આ દિવસે પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવે છે.
દેશની સુરક્ષામાં શહીદી વોહરનાર પોલીસ જવાનોના આત્માને વંદન, પરિવાર ના કલ્યાણ માટે ઈશ્વરને પ્રાર્થના.
आज से शुरू होने वाले दीपावली पर्व की एकादशी और वाग बारस की और आज के दिन पूरे देश में पुलिस स्मृति दिन मनाया जाता है मेरे सभी देशवासियों को आज के दिन की ढेर सारी शुभकामनाएं @hemanttandel816@21youthfoundat1@HemantGTandel