कार ड्राइवर ने अगर 0.5 सेकंड देरी से भी ब्रेक लगाई होती तो ये बंदा कार के नीचे आ जाता। या इतने सही तरीके से brake वर्क नहीं करता तब भी मौत के मुंह में जाता। लोग खुद की जिंदगी ऐसे मौत के मुंह में क्यों डालते हैं? कानपुर का वीडियो है।
Met the Honourable Home Minister @AmitShah Garu and spent such a lovely time talking culture, cinema and received a beautiful Ganesh idol that now sits in our prayer hall ❤️
महाराष्ट्र के डिप्टी सीएम अजित पवार के विमान क्रैश की ड्रोन तस्वीरें सामने आई हैं।
केंद्रीय एविएशन मिनिस्टर राम मोहन नायडू के मुताबिक पायलट ने बारामती एयरपोर्ट पर लैंडिंग की कोशिश की लेकिन रनवे साफ नहीं दिखा। इसके बाद वह विमान को ऊंचाई पर ले गए। इसके बाद वह दोबारा बारामती के रनवे-11 पर दोबारा लैंडिंग की कोशिश की। इस दौरान विमान रनवे से पहले ही गिर गया और आग लग गई।
हालांकि पायलट ने कोई इमरजेंसी सिग्नन नहीं दिया था। उसने मेडे कॉल भी नहीं की।
એક સાહેબનો ઓડિયો સાંભળ્યો,એમાં એ પોતાના ક્લાસમેટ ને એવું કહેતા હતા હવે મને ભાઈના કહો નક્કર હું તમારી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરીશ😂
હવે મને સર કહો એના માટે તો મેં મહેનત કરી છે😭
સારુ મારો ક્લાસમેટ નતો નક્કર ભાઈ એ સાઈડ માં રેત સીધી ગાળ જાત😝
એક વાર નિવૃત થાવ પછી ખ્યાલ આવસે😅
12000 પોલીસમેનને નિમણૂક પત્ર તારીખ 23 અથવા 24 મી એ આપવા અંગે ચાલી રહી છે વિચારણા. પહેલા રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજવાની હતી વાત પરંતુ ફ્લાવર શોના કારણે હવે અન્ય કોઈ જગ્યાએ યોજાઇ શકે છે કાર્યક્રમ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હાથે અપાશે નિમણૂક પત્ર.એક- બે દિવસમાં સત્તાવાર જાહેરાત
श्री नीतीश कुमार जी को बिहार के मुख्यमंत्री पद की शपथ लेने पर बहुत-बहुत बधाई। वे एक कुशल और अनुभवी प्रशासक हैं। राज्य में सुशासन का उनका शानदार ट्रैक रिकॉर्ड रहा है। नए कार्यकाल के लिए उन्हें मेरी हार्दिक शुभकामनाएं!
@NitishKumar
My visit to Bhutan has taken place when the people of this nation are marking various landmark programmes. It is the 70th Birth Anniversary of His Majesty the Fourth Druk Gyalpo, the Global Peace Prayer Festival is ongoing and special Buddha relics from India are here.
The outcomes in sectors like energy, healthcare and connectivity will add momentum to our bilateral partnership. My gratitude to the people and Government of Bhutan.
I am grateful to His Majesty the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck for coming to the airport as I board for Delhi.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે આજે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પામેલ ડાંગરના પાકનું રૂબરૂ નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી.
ભૂપેન્દ્ર ભાઈ પટેલ ની સરકાર હરહંમેશ અન્નદાતાઓના હિત માટે, તેમની સાથે અડગ ઉભી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે કે પી જેઠવા નિમાયા.. ચુડાસમા વલસાડના એડિશનલ કલેક્ટર બનતા ખાલી પડી હતી પોસ્ટ. જેઠવા નિયમિત ચાર્જમાં આવી જતા ભરતીની કાર્યવાહી વેગવંતી બનશે.
Inspired by PM Shri @narendramodi ji’s #HarGharTiranga campaign, the people of Tharad came together in a grand Tiranga Yatra, writing a vibrant chapter of patriotism.
Canada News:ખાલિસ્તાનીઓને સમર્થન અને આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આક્ષેપ મુદ્દે પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં કેનેડા અને ભારતના સંબંધો એકદમ તળીયે જતા રહ્યા હતા. જોકે, માર્ક કાર્ની સરકારે ભારત સાથે સંબંધો સુધારાવાની શરૂઆત કરી છે, જેને પગલે સરકારે વર્ષ 2025 માટે પીજીપી પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે હેઠળ કેનેડામાં રહેતા ભારતીય મૂળના કેનેડિયનો અથવા સ્થાયી નિવાસી ભારતીયોને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક મળશે.
કેનેડામાં રહેતા ભારતીયો તેમના પરિજનોને કેનેડા લાવવા માગતા હોય તો માર્ક કાર્ની સરકાર તેમને ખૂબ જ સારી તક આપવા જઈ રહી છે. કાર્ની સરકારે વિદેશી નાગરિકો માટે માતા-પિતા અને દાદા-દાદીને કેનેડા લાવવાનો કાર્યક્રમ પીજીપી શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ 17860 લોકોને તેમના માતા-પિતા, દાદા-દાદીને કેનેડા લાવીને કાયમી નિવાસની તક અપાશે. કાર્ની સરકારે 28 જુલાઈથી આ કાર્યક્રમ શરૂ કરી દીધો છે. આ પ્રોગ્રામ હેઠળ અરજી જમા કરવાની અંતિમ તારીખ 9 ઑક્ટોબર છે.
#Canada #CanadaNews #Indians #Gscard #Gujaratsamachar
🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@Vivekdoza