ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
ભારતભરમાંથી ફક્ત ગુજરાતમાં જ ૫ વર્ષનો સૌથી લાંબો ફિક્સ પગારનો સમયગાળો છે અને આ શોષણ સામે ન્યાય મેળવવા પણ ૧૪ વર્ષથી કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર છે,
લાખો ફિક્સ પગાર કર્મચારીઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો આ કેસ પરત ખેંચી કર્મચારીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લઈ હજારો પરિવારોને ગુજરાતમાં ચાલતી આ શોષણકારી નીતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરે કારણકે સમયસર મળેલો ન્યાય જ સાચો ન્યાય છે.
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay
@Bhupendrapbjp@sanghaviharsh
2005માં ₹10,000માં જે જીવનશૈલી મળતી હતી, આજે તેના માટે ₹45,000થી વધુ જોઈએ છે.
ગુજરાતના મહાનગરો અને સામાન્ય શહેરોના જીવનનિર્વાહ ખર્ચની આ સરખામણી ઘણું બધું કહી જાય છે.
📊 તમારી નજરે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ શું મોંઘું થયું?
#CostOfLiving#Inflation#Gujarat#removefixpay
@drmanishdoshi ફિક્સ પગાર ની અમાનવીય, કુદરતી ન્યાય ન સિદ્ધાંત ને ના અનુસરનાર ગુજરાત સરકાર હવે તો હદ થાય છે. એક બાજુ કોર્ટો માં કાવાદાવા કરી કેસ ચાલવા દેવામાં નથી આવતુ અને બીજી બાજુ સરકાર નિષ્ઠુર થઈને બેઠી છે. યુવાનો સાથે આવો અન્યાય કેમ? @sanghaviharsh@Bhupendrapbjp@AmitShah@narendramodi