@vijayrupanibjp એક વાલી તરીકે હું મારા બાળકને આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપવા મોકલી શકું તેમ નથી કારણકે મારીપરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
જો મારું બાળક પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો હું તેની દવા કરી શકું તેટલી મારી આવક અને પહોંચ નથી.
#cancelgujaratexams
#cancelgujaratexams
Please cancel board exam. It's about students life. If cbse and other students can do, why can't gseb do this???? We all students are requesting you gujarat government to make the decision keeping safety of everyone at their first priority.