આવા કપરા સમયમાં ગુજરાત સરકાર વિદ્યાથીૅઓની બોર્ડ પરીક્ષા લઈ શકશે ? જો હા તો વિદ્યાથીૅઓની સુરક્ષાની જવાબદારી પણ સરકારને લેવી પડશે નહીં તો બોર્ડ પરીક્ષા Postpone કરો અને ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાથીૅઓને માસ પ્રમોસન આપો
#PostponeGujaratBoard2021#GujaratMassPromotion
શિક્ષણમંત્રીશ્રી @imBhupendrasinh જી,
કોરોનાને કારણે ધોરણ 10 અને 12 ની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હજુ પણ આ પરિક્ષા યોજાય તેવી સ્થિતિ નથી ત્યારે મારી આપને વિનંતી છે કે CBSE ની જેમ ગુજરાતમાં પણ પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય જલ્દી લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓની ચિંતા દૂર થાય