ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#JusticeForStudents
छात्रों की मानसिक स्थिति सोचकर ही बहुत चिंता होने लगती है। हम राहत कार्यों के साथ विभिन्न छात्रों के मुद्दों पर भी जल्द एक अभियान ला रहे है। छात्रों से वादा करते है कि उनकी जिंदगी और भविष्य के साथ खिलवाड़ नहीं होने देंगें।
#saveboardstudents
@HiteshG99879250 પરિસ્થિતિને જોઈને તો એ યોગ્ય રહેશે કે ધો . 10 ની ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવે .. ઝડપથી નિર્ણય લેવા વિનંતી.
#CancelGujaratExam
હાલની પરિસ્થિતી જોતા ગુજરાત બોર્ડ ધોરણ 10 ના 12 લાખ વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ CBSE મુજબ રદ કરવી જોઈએ કારણકે કેન્દ્ર સરકારની SOP નું પાલન મોટી વયના લોકોથી નથી થઈ રહ્યું તો બાળકો થી કઈ રીતના થશે એ વિચારવા જેવો પ્રશ્ન છે તમે પણ ધ્યાન દોરશો તેવી આશા રાખું છુ
@narendramodi@AmitShah🚩