આયુષ્માન આરોગ્ય મંદીર પેથાપુર દ્વારા વલ્ડ મોસ્કિટો ડે અંતર્ગત મુનપુર શાળા ખાતે બાળકો ને મચ્છર અને મલેરિયા,ડેંગ્યૂ,ચિકનગુનિયા મચ્છર જન્ય રોગો વિશે માહિતી આપી આરોગ્ય શિક્ષણ આપ્યું.
આયુષ્માન આરોગ્ય મંદીર પેથાપુર દ્વારા વલ્ડ મોસ્કિટો ડે અંતર્ગત મુનપુર શાળા ખાતે બાળકો ને મચ્છર અને મલેરિયા,ડેંગ્યૂ,ચિકનગુનિયા મચ્છર જન્ય રોગો વિશે માહિતી આપી આરોગ્ય શિક્ષણ આપ્યું.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદીર પેથાપુર દ્વારા ��ેથાપુર,મુનપુર,જીવાપુર તેમજ કનાઇ ગામે શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરી બાળકોને કૃમિનાશક અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર પેથાપુર ના સ્ટાફ દ્વારા કનાઇના ટીબી દર્દીની મુલાકાત કરવામાં આવી. મુલાકાત દરમિયાનક્ષય-વિરોધી આહાર-વિહાર વિશે સમજાવવા��ાં આવ્યું તથા પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી.
આજરોજ પેથાપુર પંચાયત મુકામે સરપંચશ્રી બોરઓપરેટર તેમજ ગ્રામજનોની હાજરીમાં ગામમાં પીવાના પાણીને શુદ્ધ અને જીવાણુમુક્ત બનાવવા ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી. ક્લોરિનેશન દ્વારા પાણીજન્ય રોગો જેવા કે કોલેરા, ટાઈફોઈડ અને ડાયેરિયાથી બચાવવામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.💙
આજ રોજ પેથાપુર આયુષ્માન આરોગ્ય મંદિર kanai ગામ માં એડોલસન્ટ ક્લબ મિટિંગ અયોજન કરવામાં આવ્યું જેમાં માનસિક સ્વાસ્થ્ય ભાવનાત્મક આરોગ્ય વિશે સમજ આપી વજન ઊંચાઈ hb તપાસ કરી વેલનેસ એક્ટિવિટી ભાગ રૂપે યોગા કરવામાં આવ્યા.
Aam Pethapur
Phc ilol
Hmt