સાવધાન રહો, સતર્ક રહો.
તાજેતરમાં વાયરલ થયેલ "Meesho - Maha Loot Gifts" નામની ખોટી લિંક થી સાવધાન.
આવી કોઇપણ લિંક ઉપર ક્લિક કરશો નહીં અને ખાત્રી કર્યા વિના કોઇપણ ગ્રુપમાં ફોરવર્ડ ન કરો.
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
“સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ભાતીગળ તરણેતર લોકમેળા માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર ખડે પગે તૈનાત રહી જનસુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.”
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
@IGP_RajkotRange
@DeluPremsukhIPS
સોશિયલ મીડિયા ઉપર ભારતની એકતા અને સેનાને લગત જો કોઇ નકારાત્મકતા અને અનાદર ફેલાવશે તો તે બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange